ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / Whatsapp feature will tell how many a message has been forwarded

અપડેટ / WhatsApp પર આ કામ કરતા વિચારજો નહીંતર આવશે નોટિસ, લોન્ચ કરાયુ નવું ફીચર

Published By: vtvAdmin

Last Updated: 12:22 PM, 3 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Whatsapp ‘frequently forwarded’ ફીચર કેટલાંક સમયના ટેસ્ટિંગ ફેજમાં હતાં. નવા લેબલ ત્યારે દેખાશે કે જ્યારે કોઇ મેસેજને 5 વાર વધારે ફોરવર્ડ કરવામાં આવ્યો હોય. Whatsappનું કહેવું એમ છે કે મેસેજ કેટલી વાર ફોરવર્ડ કરવામાં આવ્યો છે. આ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.

ADVERTISEMENT

Whatsapp msg

ન્યૂ દિલ્હીઃ Whatsappએ ભારતમાં પોતાના યૂઝર્સ માટે ‘frequently forwarded’ રોલ-આઉટ કરવાનું શરૂ કરી દીધું છે. જેવું નામ વિશે ખ્યાલ આવશે કે આ લેબલ યૂઝર્સને તે મેસેજ સ્પૉટ કરવામાં મદદ કરે છે કે જેને પ્લેટફોર્મ પર અનેક વાર ફોરવર્ડ કરવામાં આવ્યો હોય. આવા Forwarded મેસેજ હવેથી સ્પેશિયલ ડબલ એરો આઇકન સાથે આવશે. યૂઝર્સને ત્યારે પણ નોટિફિકેશન આવશે કે જ્યારે તે કોઇ મેસેજને વધારે વાર બીજાને મોકલી રહ્યાં હોય.

Whatsapp

Whatsapp ‘frequently forwarded’ ફીચર કેટલાંક સમયના ટેસ્ટિંગ ફેજમાં હતાં. નવા લેબલ ત્યારે દેખાશે કે જ્યારે કોઇ મેસેજને 5 વાર વધારે ફોરવર્ડ કરવામાં આવ્યો હોય. Whatsappનું કહેવું એમ છે કે મેસેજ કેટલી વાર ફોરવર્ડ કરવામાં આવ્યો છે. આ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. Whatsapp લાંબા ટેક્સ્ટ મેસેજ જેવી ચેન મેસેજને નાની પણ કરશે. જો કે, યૂઝર્સ પાસે પૂરો મેસેજ જોવાનો વિકલ્પ હશે. કંપનીને એવી આશા છે કે નવા ફીચર્સ પ્લેટફોર્મ પર યૂઝર્સને બેસ્ટ અનુભવ આપશે. Whatsapp ના પ્રવક્તાએ કહ્યું કે, અમે તાજેતરમાં જ forwarded મેસેજને લઇને એક અપડેટ રજૂ કરી છે. આમાં લોકોને અનેક વાર ફોરવર્ડ કરવામાં આવેલ મેસેજ વિશે ખ્યાલ આવશે. આ મેસેજને ડબલ એરો માર્ક કરવામાં આવશે. જો યૂઝર્સ આવા કોઇ મેસેજને ફોરવર્ડ કરશે તો તેને નોટિસ પણ આપવામાં આવશે.

Whatsapp

Whatsapp ‘frequently forwarded’: આ લેટેસ્ટ ફીચર ગયા વર્ષે આવેલ ‘forwarded’ લેબલના એડિશન રીતે લાવવામાં આવેલ છે. આ ફીચર તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. Whatsapp એ એક મેસેજને ફોરવર્ડ કરવાની સીમા પણ 5 વાર કરી દીધી છે. આ એપનું નવું ફીચર ફેક ન્યુઝને ફેલતો રોકવા માટે છે. જો કે હાલમાં Whatsapp ભારતમાં પેમેન્ટ સેવાને લોન્ચ કરવામાં વ્યસ્ત છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Features Technology Update WhatsApp lifestyle ફીચર્સ વોટ્સએપ Update

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ