બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / તમારી ઉંમર પ્રમાણે કેટલું હોવું જોઇએ વજન? માપસરના વજનથી ગંભીર બીમારીનો ખતરો ઓછો

સ્વાસ્થ્ય / તમારી ઉંમર પ્રમાણે કેટલું હોવું જોઇએ વજન? માપસરના વજનથી ગંભીર બીમારીનો ખતરો ઓછો

Last Updated: 05:41 PM, 11 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weight Guide: તમારા શરીરનું વજન જો યોગ્ય રહે તો તેનાથી ડાયાબિટીસ, હાઈબીપી, હાર્ટની બીમારીનો ખતરો ઓછો થાય છે. માટે વજનને હંમેશા કંટ્રોલમાં રાખવું જોઈએ.

એક રિપોર્ટ અનુસાર 20 વર્ષથી વધારે ઉંમરના લોકોનું શરીર હેલ્ધી હોય છે. એક હેલ્ધી બોડીનું મસલ્સ ઈન્ડેક્સ (બી.એમ.આઈ) 18.5થી 24.9ની વચ્ચે હોય છે. 25થી 30ની વચ્ચે બી.એમ.આઈને વધારે વજન માનવામાં આવે છે. 30થી વધારે બી.એમ.આઈને સ્થૂળતા માનવામાં આવે છે. જોકે એવું કોઈ પરફેક્ટ મંત્ર નથી જે કોઈ વ્યક્તિના આદર્શ વજનને નિર્ધારિત કરી શકે.

આ રીતે વજન માપી શકાય

જન્મના સમયે નિર્ધારિત આયુ, ઉંચાઈ અને લિંગ જેવા કારકોનો ઉપયોગ મધ્યમ વજન મર્યાદાની ગણતરી કરવા માટે કરવામાં આવે છે. અમુક લોકોનું કહેવું છે કે મધ્યમ વજન બનાવી રાખવાથી હાઈ બ્લડ પ્રેશર કોરોનરી આર્ટરી રોગ, ટાઈપ 2 ડાયાબિટીસ અને હૃદય રોગ સહિત ઘણા રોગોના જોખમને ઓછુ કરે છે. જોકે વધારે વજન વાળા દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા નથી થતી.

Weight-Loss-02

હેલ્ધી ડાયેટ અને એક્ટિવ લાઈફસ્ટાઈલ

હેલ્ધી ડાયેટ અને એક્ટિવ લાઈફસ્ટાઈળ દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાનું વજન કંટ્રોલમાં રાખી શકે છે. સાથે જ ઘણી ગંભીર બીમારીઓનો શિકાર થવાથી પણ બચાવી શકે છે. દરેક વ્યક્તિ માટે નોર્મલ વજનની પરિભાષા અલગ અલગ હોય છે. વ્યક્તિની બોડી ટાઈપ, હાઈટ અને ઉંમર શારીરિક સ્થિતિના હિસાબથી વજન પણ અલગ અલગ હોઈ શકે છે.

PROMOTIONAL 13

વધુ વાંચો: જાદુગર આ ટ્રિકથી કરે છે શરીરના બે ટુકડા, વીડિયોમાં જુઓ ખતરનાક મેજિકનું રહસ્ય

ઉંમરના હિસાબથી મહિલાઓનું વજન 12થી 14 વર્ષ 32-36 KG, 15થી 20 વર્ષ 45 KG, 21થી 30 વર્ષ 50-60 KG, 31થી 40 વર્ષ 60-65 KG, 41થી 60 વર્ષ 59-63 KG. વ્યક્તિની જેમ ઉંમર વધે છે વજન વધવાનો ખતરો પણ વધતો જાય છે. એવામાં બીએમઆઈની સંખ્યા ઉંમરની સાથે વધે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health News Weight Gain Weight Guide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ