બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / Gmail છોડીને Zoho મેઇલ પર શિફ્ટ થવું છે? તો અપનાવો આ ટિપ્સ
Last Updated: 03:30 PM, 10 October 2025
જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વદેશી Zoho મેઇલમાં સ્વિચ કર્યા હોવાની જાણકારી શેર કરી ત્યાર બાદ આ ભારતીય ઇમેઇલ સર્વિસ ઝડપથી ફેમસ થઇ રહી છે. હવે અનેક યુઝર્સ પણ Gmail થી Zoho મેઇલ પર સ્વિચ કરી રહ્યા છે. આ ઇમેઇલ સર્વિસ તેની સુરક્ષા, સાફ ઇન્ટરફેસ અને પ્રોફેશનલ ફીચર્સને કારણે લોકો વચ્ચે પોતાની જગ્યા બનાવી રહી છે.
ADVERTISEMENT
આ ઇમેઇલ સર્વિસ માત્ર પર્સનલ યુઝ માટે જ નહીં પણ નાના વ્યવસાયો અને ટીમો માટે પણ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. Zoho Mail વેબ, મોબાઇલ અને IMAP/SMTP સપોર્ટ સાથે આવે છે. સાથે Contacts, Calendar અને Team Collaboration જેવા અનેક ટૂલ્સ Zoho Workplace મારફતે ઇન્ટિગ્રેટેડ રૂપમાં મળે છે.
An honor to have Shri @AmitShah join the Zoho Mail community. 🇮🇳
— Zoho Mail (@ZohoMail) October 8, 2025
Your trust inspires us to keep building secure, world-class products from India to the world. 🌍✉️ https://t.co/vVLXIeABop
ADVERTISEMENT
Zoho Mailની સૌથી મોટી ખાસિયત યુઝર્સ પ્રાઇવેસી અને એડ ફ્રી એક્સપિરિયન્સ છે. જ્યાં તમને Gmailની માફક એડ જોવા નહીં મળે. આ સર્વિસ તમારા પોતાના ડોમેનનો ઉપયોગ કરીને કસ્ટમ ઇમેઇલ એડ્રેસ બનાવવાની પણ પરમિશન આપે છે જેનાથી પ્રોફેશનલ યુઝર્સ અને નાના વ્યવસાયોને અલગ ઓળખ મળે છે. આ સિવાય તેમાં ઓછી કિંમતે પ્રીમિયમ લેવલની સિક્યોરિટી અને પ્રોફેશનલ ટૂલ્સના કારણે આ પ્લેટફોર્મ ઝડપથી ફેમસ થઇ રહ્યું છે.
ADVERTISEMENT
જો તમે Gmail માંથી Zoho Mail પર સ્વિચ કરવા માંગતા હોવ તો તેની પ્રોસેસ એકદમ સરળ છે. જેમાં તમે કોઈપણ મહત્વના ડેટા, જેમ કે ઇમેઇલ્સ કે કોન્ટેક્ટ્સ પણ નહીં ગુમાવો. તેના માટે તમારે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.