ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / હવે કોઈપણ વ્યક્તિ કોડિંગ વગર મિનિટોમાં જ બનાવી શકશે એપ! Google Opal ભારતમાં થયું લોન્ચ
Last Updated: 03:09 PM, 9 October 2025
ADVERTISEMENT
ગૂગલે ભારત સહિત 15 દેશોમાં તેનું AI પાવર્ડ એપ બિલ્ડર Opal લોન્ચ કર્યું છે. આ ટૂલથી કોઈપણ વ્યક્તિ સિમ્પલ ટેક્સ્ટ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીને મીની વેબ એપ્સ બનાવી શકે છે. આગાઉ આ ટૂલ માત્ર અમેરિકામાં જ ઉપલબ્ધ હતું પરંતુ વધતી જતી યુઝર ડિમાન્ડને લીધે તે હવે કેનેડા, ભારત, જાપાન, વિયેતનામ,સિંગાપોર, દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, કોલંબિયા, અલ સાલ્વાડોર, કોસ્ટા રિકા, પનામા, હોન્ડુરાસ, આર્જેન્ટિના અને પાકિસ્તાનમાં પણ ઉપલબ્ધ કરાવવમાં આવ્યું છે. જેનાથી આ AI ક્રિએશનની દુનિયામાં ક્રાંતિ આવી શકે છે.
ADVERTISEMENT
Opal વાપરવા માટે ખુબ ઇઝી છે. યુઝર્સે માત્ર એટલું કહેવાનું થશે કે, તેઓ કઈ પ્રકારની એપ બનાવવા માંગે છે અને ગુગલનું AI મોડેલ એપ જનરેટ કરી આપશે. બાદમાં યુઝર્સ વિઝ્યુઅલ એડિટરમાં એપ જોઈ શકે છે અને પોતાની જરૂર મુજબ તેમાં ફેરફાર કરી શકે છે. તેના માટે કોઈ કોડિંગની જરૂર નથી. તેમાંથી એપ તૈયાર થઈ જાય ત્યાર બાદ તેને વેબ પર પબ્લિશ કરી શકાય છે અને Google એકાઉન્ટ લિંક દ્વારા શેર પણ કરી શકાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
Opal is going global! 🌎 We're expanding access to 15 new countries so more people can build AI-powered mini-apps — no code required. Inspired by user feedback, we're also launching new features like advanced debugging and a faster building experience.
— Google Labs (@GoogleLabs) October 7, 2025
Learn more ➡️… pic.twitter.com/3g1c1MwnYu
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT