ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsApp માં હવે ફાલતૂ મેસેજ નહીં આવે, આવી રહ્યું છે નવું UserName ફિચર

ટેક / WhatsApp માં હવે ફાલતૂ મેસેજ નહીં આવે, આવી રહ્યું છે નવું UserName ફિચર

Published By: Pravin Joshi

Last Updated: 02:40 AM, 9 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગભગ દરેક વ્યક્તિ WhatsApp વાપરે છે, અને હવે ટૂંક સમયમાં એક નવું ફીચર ઉમેરવામાં આવી શકે છે. આનાથી દરેક વ્યક્તિ તમને મેસેજ કરવાથી બચી શકશે અને તમે ખોટા મેસેજ ટાળી શકશો.

ADVERTISEMENT

હવે વોટ્સએપ વાપરનારાઓ માટે આવી રહી છે એક મહત્વપૂર્ણ અપડેટ, જે તમારા પ્રાઈવસી અને સિક્યોરિટી બંનેને નવા સ્તરે લઈ જશે. હવે વોટ્સએપ પર તમને મોબાઈલ નંબર આપવાની જરૂર નહીં રહે. હવે તમે Instagram અથવા Telegram ની જેમ યુઝર હવે પોતાનું Username બનાવી શકશે. આ Username દ્વારા જ લોકો તમને શોધી શકશે અથવા મેસેજ કરી શકશે એટલે કે હવે તમારો નંબર જાહેર થવાનો ડર નહીં રહે.

WHATSAPP-LAST

કેવી રીતે કામ કરશે આ ફીચર?

WhatsApp હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ તેના Android Beta Version પર કરી રહ્યું છે.

દરેક યુઝર પોતાનું Unique Username પસંદ કરી શકશે (જે એક વાર યુઝરનેમ રાખ્યા પછી બીજું રાખી શકાશે નહીં.)

Username સેટ કર્યા પછી તમે તેને અન્ય લોકો સાથે શેર કરી શકશો, મોબાઈલ નંબર આપ્યા વગર.

WhatsApp-Down-S

“Username Key” સુરક્ષા મળશે

  • આ ફીચરમાં વધુ એક સિક્યોરિટી લેયર મળશે — Username Key.
  • એનો અર્થ એ કે માત્ર તેઓ જ તમને મેસેજ કરી શકશે, જેમને તમે આ Key આપશો.
  • આ રીતે તમે અનિચ્છનીય અથવા ફાલતુ મેસેજથી સંપૂર્ણપણે બચી શકશો.
whatsapp-1

શું હશે ફાયદા?

  • મોબાઈલ નંબર જાહેર નહીં કરવો પડે.
  • અજાણ્યા લોકોના ફાલતુ મેસેજથી મુક્તિ મળશે
  • વધુ પ્રાઈવસી અને કન્ટ્રોલ.
  • બિઝનેસ યુઝર્સ માટે ગ્રાહકો સાથે સંપર્ક રાખવું વધુ સરળ બનશે.

વધુ વાંચો : ભારતીય સેનામાં 12 પાસ યુવાઓ માટે ઉમદા તક, અરજી કરતા પહેલા જાણી લો તમામ વિગતો

ક્યારે મળશે આ ફીચર?

હાલમાં આ ફીચર બીટા વર્ઝન સુધી મર્યાદિત છે, પરંતુ આવતા અઠવાડિયામાં અથવા મહિનાઓમાં સામાન્ય યુઝર્સ માટે પણ રોલઆઉટ થવાની શક્યતા છે. WhatsAppનું આ નવું Username Feature મેસેજિંગ દુનિયામાં મોટો ફેરફાર લાવી શકે છે. હવે કોઈ પણ તમારો નંબર જોયા વગર તમને મેસેજ કરી શકશે એ પણ તમારી મંજૂરીથી જ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WhatsAppFeatures Username Features WhatsApp Username Features

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ