ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / vodafone-offers-unlimited-internet-data-at-rs-21

NULL / આ કંપની માત્ર રૂ. 21માં આપશે અનલિમિટેડ ડેટા

Published By: vtvAdmin

Last Updated: 06:30 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રિલાયન્સ જિયોને ટક્કર આપવા અન્ય મોબાઇલ કંપનીઓ રોજ નવી-નવી ઑફર લાવીને ગ્રાહકોને ખુશ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. Idea BSNL Airtel ઓછી કિંમત પર અનલિમિટેડ કૉલિંગ અને ડેટા માટે સસ્તા પ્લાન્સ લોન્ચ કર્યા છે જેનો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. ત્યારે રિલાયન્સ જિયોના ઈન્ટરનેટ પ્લાનને ટક્કર આપવા Vodafone એક ઈન્ટરનેટ પ્લાન ગ્રાહકો માટે રજુ કર્યો છે.

Vodafone દ્વારા 21 રૂપિયાના ઈન્ટરનેટ પાલન ગ્રાહકો માટે રજુ કર્યો છે. Vodafoneના આ 21 રૂપિયાના પ્લાનમાં કંપની દ્વારા યુઝર્સેને 3G/4G ડેટા આપવામાં આવશે. Vodafoneના આ પ્લાનમાં યુઝર્સેને 1 દિવસની વેલેડીટી આપવામાં આવશે.

નોંધનીય છે કે 1 દિવસની વેલેડીટીમાં અનલિમિટેડ ડેટા 1 કલાક માટે આપવામાં આવશે. તો આ પ્લાનની સાથોસાથ કોઈ ટોકટાઈમ આપવામાં નહી આવે.

તો Vodafone આ ફોન પર આપી રહ્યું છે 10GB એક્સ્ટ્રા ડેટા:

થોડા દિવસ પહેલા વોડાફોને હાલમાં સેમસંગે દ્વારા લોન્ચ કરવામાં આવેલા S-9અને s9+  પર 199થી વધુના રિચાર્જ કરાવનારને 10GB ડેટા મફત આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ