ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / VIDEO : વરસાદની વચ્ચે છત પર રોમાન્સ કરવા લાગ્યું કપલ, દિવાલ પર ચઢીને કરી કિસ

Viral / VIDEO : વરસાદની વચ્ચે છત પર રોમાન્સ કરવા લાગ્યું કપલ, દિવાલ પર ચઢીને કરી કિસ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:15 PM, 14 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Couple Kissing In Rain: વરસતા વરસાદની વચ્ચે ધાબા પર એક યુવક અને યુવતિના રોમાન્સનો વીડિયો સોશિયલ મીડિયાપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

ADVERTISEMENT

Couple Kissing In Rain: વરસતા વરસાદની વચ્ચે ધાબા પર એક યુવક અને યુવતિના રોમાન્સનો વીડિયો સોશિયલ મીડિયાપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. કિસ કરવા માટે દિવાલ પર ચડીને એકબીજાને ચુબનમાં બંને જણા મસગુલ થઇ જાય છે.

વરસાદની વચ્ચે છત પર રોમાન્સ

પ્રેમમાં જ્યારે કપલ પાગલ બને છે ત્યારે તેઓ શુ કરી રહ્યા છે આસપાસ શુ થઇ રહ્યુ છે કોઇ છે કે નહી તેની કોઇ પણ પરવા કરતા હોતા નથી. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થાય છે. પ્રેમ એક એવી લાગણી છે જે વ્યક્તિને બીજા બધાને ભૂલી જાય છે. આ ગાંડપણની કોઈ સીમા નથી. વિડીયોમાં વરસાદમાં રોમાન્સ કરતો એક કપલ કેમેરામાં કેદ થયેલ જોવા મળે છે.

કપલનું ચુંબન

વરસાદ વરસી રહ્યો છે અને કપલ એકબીજાને મળવા ઉત્સુક જોવા મળે છે. એકબીજા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા આ કપલ મસગુલ છે ધાબા પર વરસતા વરસાદમાં છોકરી તેના બોડફ્રેન્ડને મળવા આતુર છે. જ્યારે તેનો બોયફ્રેન્ડ પડોશીની છત પર આવે છે અને વરસાદનો આનંદ માણે છે. પછી યુવતિ પણ તેને મળવા દોડી જાય છે. પોતપોતાના છત પર આવીને, એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બની જાય છે. નજીકની છત પર ઉભેલા એક વ્યક્તિએ આ યુગલના પ્રેમસંબંધને કેમેરામાં કેદ કર્યો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ VIDEO : લગ્નમાં જિલ્લા પ્રમુખ આશીર્વાદ આપવા પહોંચ્યા ને સ્ટેજ તૂટી પડ્યું, વરરાજા સહિત બધા ગબડી પડ્યા

યૂજર્સએ પણ કમેન્ટ કરી

એક્સ પર @veejuparmar નામના એકાઉન્ટ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી લાખો લોકો આ વીડિયો જોઇ પોતાની કમેન્ટ કરી રહ્યા છે. એક યૂજર્સએ લખ્યુ, એક પણ મોકો જવા ના દેતો. તો બીજાએ લખ્યુ આમની બેશર્મી તો જુઓ. માણસની જેમ લગ્ન કરી સાથે રહો... જાનવર ના બનો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Couple Kissing TRENDING Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ