બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / VIDEO: Sajan ji ghar aye... bridegroom on donkey-dancing Janaiya, watch the video and say 'Kon hai ye log?'

વાયરલ / VIDEO: સાજનજી ઘર આયે... ગધેડી પર સવાર વરરાજા-નાચતા જાનૈયા, વીડિયો જોઈને કહેશો 'કોન હૈ યે લોગ?'

Vishal Khamar

Last Updated: 02:35 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં વાયરલ જાનનો એક વીડિયા ઈંટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક વરરાજાનું પરાક્રમ જોઈનો લોકો દંગ રહી ગયા છે. વાત એવી છે કે ઘોડી ન મળી તો વરરાજા તેમની દુલ્હનને લેવા માટે ગધેડા પર બેસી જાન લઈને પહોંચી ગયા.

  • હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે વીડિયો
  • કેટલાક યુઝર્સનું હસી હસીને પેટ દુઃખવા લાગ્યું
  • વરરાજાનું પરાક્રમ જોઈને લોકો રહી ગયા દંગ

સોશ્યિલ મીડિયા પર અવાન નવાર અવનવા લગ્નનનાં વીડિયો સામે આવતા હોય છે. જેમાંથી અમુક વીડિયો આપણને ગમી જાય છે. તો કેટલાક વીડિયો એવા હોય છે જે આપણને હસાવીને આપણી હાલત ખરાબ કરી દે છે.  ત્યારે હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વરરાજા બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષીત કરી રહ્યો છે. ખરેખર આ વીડિયો દેખીને અંદાજ લગાવી શકો છો કે ઘોડી ન મળવા પર વરરાજા દુલ્નને લેવા માટે ગધેડા પર બેસીને નીકળ્યા છે. આ વીડિયો જોયા બાદ સોશ્યલ મીડીયા યુઝર્સ પણ સ્તબ્ધ થઈ ગયા છે અને પોતાનાં હસવા પર કંટ્રોલ નથી કરી રહ્યા.

વરરાજા પર મહિલા ઉડાડી રહી છે પૈસા

હાલમાં વાયરલ થયેલ વીડિયોએ ઈંટરનેટ પર ધૂમ મચાવી છે. જેમાં એક વરરાજાનું કારનામું જોઈને તમે પણ દંગ રહી જશો. વીડિયોમાં જોઈ શકો છો કે વરરાજા ને ઘોડી ન મળતા તેઓ ગધેડા પર સવાર થઈને જાન લઈને પહોંચી જાય છે. ગઘેડા પર વરરાજાને બેઠેલા જોઈને ત્યાં હાજર રહેલ દરેક વ્યક્તિ તેમનું હસવાનું રોકી શકતો નથી. તેમજ ગધેડા પર બેઠેલ વરરાજા પર એક મહિલા પૈસા ઉડાડતી નજરે પડી રહી છે. ત્યારે કેટલાક યુઝર્સે એવો પણ દાવો કર્યો છે કે આ વીડિયો કોરોનાકાળનો છે. હાલમાં આ કિસ્સો ક્યાં નો છે એની જાણકારી નથી.

ક્યાંથી આવે છે આવા લોકોઃયુઝર્સ
સોશિયલ મીડિય પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો 'funtaap'  નામના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે. વીડીયો શેર કરતા વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું કે, 'શું વાત છે સાહેબ, ઘોડી ન મળી તો ગધી જ ખરી.' ઝડપથી આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો યુઝર્સ દ્વારા ખૂબ જ શેર કરવામાં આવ્યો છે. ત્યાં જ બીજા યુઝર્સ દ્વારા એવું પણ લખ્યું કે ક્યાંથી આવે છે આવા લોકો. અન્ય એક યુઝર્સે લખ્યું કે 'આજ મેરે યાર કી શાદી હૈ.'

 

સંકળાયેલા મુદ્દાઓ

Bride Groom Video Donki-Dancing Video viral dulhe ka funny video groom sitting on donkey ગધેડા પર બેઠો વર દુલ્હનનો ફની વિડીયો વાયરલ વિડીયો OMG
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ