ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડમાં 3 સગીરોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું, બોયફ્રેન્ડે દોસ્તોને બોલાવીને ઈજ્જત લૂંટી

ક્રાઈમ / વલસાડમાં 3 સગીરોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું, બોયફ્રેન્ડે દોસ્તોને બોલાવીને ઈજ્જત લૂંટી

Published By: Hiralal Parmar
Reported By: Manav Thakor

Last Updated: 03:18 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. મુખ્ય આરોપી સગીરાનો બોયફ્રેન્ડ છે.

વલસાડમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. 3 સગીરોએ એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાને એક સગીર સાથે મિત્રતા હતી. અને તેથી સગીરે અન્ય મિત્રો ને બોલાવીને બધાએ વારાફરતી કુકર્મ કર્યું હતું. પીડિતાએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરીને 3 સગીરોની અટકાયત કરી છે.

અમદાવાદમાં ભુવાએ સગીરા સાથે કુકર્મ કર્યું

અમદાવાદના એક ભુવાએ વિધિને નામે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી હતી. ધાર્મિક વિધિના નામે ભૂવાએ સગીરાને બનાવી શિકાર હતી. ભોગ બનનાર પીડિતાના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય તે ભુવા પાસે પહોંચ્યું હતું અને તેણે વળગાળ ઉતારવાને નામે સગીરા સાથે રુમમાં દુષ્કર્મ આચર્યું હતું અને માતાપિતાને રુમ બહાર મોકલ્યા હતા.

વધુ વાંચો : અમદાવાદ એરપોર્ટ પરથી 83 લાખનું સોનું ઝડપાયું, ભાવનગરની મહિલા ડોક્ટરની અનેક વિદેશી ટ્રિપથી કસ્ટમ્સને શંકા

ભુવાએ સગીરા સાથેના ફોટા કર્યા વાયરલ

નરાધમ ભુવાએ દુષ્કર્મના કેટલાક ફોટા પણ પાડ્યા હતા જે તેણે વાયરલ કર્યાં હતા. સગાસંબંધીઓેએ જાણ થતાં તેમણે માતાપિતાને વાત કરી અને ત્યારે આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

valsad Gujarat News Update Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ