ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / આ તારીખે Redmi Note 17 Pro સિરીઝની ભારતમાં એન્ટ્રી, 10,000mAhની ધમાકેદાર બેટરી સાથે ફોન મચાવશે ધૂમ!

photo-story

5 ફોટો ગેલેરી

Tech News / આ તારીખે Redmi Note 17 Pro સિરીઝની ભારતમાં એન્ટ્રી, 10,000mAhની ધમાકેદાર બેટરી સાથે ફોન મચાવશે ધૂમ!

Last Updated: 10:13 AM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રેડમીએ એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે જેમાં જણાવ્યું છે કે Redmi Note 17 Pro સીરીજ 15 સપ્ટેમ્બરના ભારતમાં લોન્ચ થશે. Xiaomi એ પણ કંફર્મ કર્યુ છે કે તેમાં 10,000mAh બેટરી હશે. ચાલો આ વિશે વધુ વિગતવાર જાણીએ.

1/5

photoStories-logo

1. ફોનની નવી સીરીજ

શાઓમીના સત્તાવાર પોર્ટલ પર કંપનીએ Redmi Note 17 Pro સીરીજ હેઠળ બે હેન્ડસેટ લિસ્ટ કર્યા છે. બંને હેન્ડસેટમાં ડ્યુઅલ રીઅર કેમેરા હશે, પરંતુ બંનેમાં તફાવત કેમેરા સેંસર અને LED ફ્લેશલાઇટના એલાઇનમેંટ હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. રેડમી નોટ 17 પ્રો મેક્સમાં 10,000mAh બેટરી હશે

રેડમી નોટ 17 પ્રો સીરીજ હેઠળ બે હેન્ડસેટ લોન્ચ કરવામાં આવશે: એક Redmi Note 17 Pro સાથે અને બીજો મૈક્સ બ્રાન્ડિંગ સાથે. ફક્ત Redmi Note 17 Pro MAX માં 10,000mAh બેટરી હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. રેડમી નોટ 17 પ્રો મેક્સ પ્રોસેસર

રેડમી નોટ 17 પ્રો મેક્સ સ્નેપડ્રેગન 6 જેન 5 ચિપસેટ દ્વારા સંચાલિત હશે અને 512GB સ્ટોરેજ મળશે. આ એક પરફોર્મન્સ ફોક્સ્ડ સ્માર્ટફોન હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રેડમી નોટ 17 પ્રો મેક્સ 100W ફાસ્ટ ચાર્જર સાથે આવશે

નોટ 17 પ્રો મેક્સ 10,000mAh સિલિકોન બેટરી અને 100W ફાસ્ટ ચાર્જર સાથે આવશે. જોકે કંપનીએ હજુ સુધી ચાર્જિંગ સ્પીડ અંગે વિગતો શેર કરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. રેડમી નોટ 17 પ્રો મેક્સ કેમેરા

નોટ 17 પ્રો મેક્સમાં OIS સાથે 50MP પ્રાઇમરી કેમેરા અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ હશે. 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Redmi Note 17 Pro Tech News Xiaomi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ