ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વર્ષો સુધી ‘Fan Death’ની અજીબ માન્યતા, બંધ રૂમમાં રાતભર પંખો ચલાવવાથી મોતનો ડર; જાણો હકીકત!
6 ફોટો ગેલેરી
Last Updated: 12:20 PM, 9 September 2026
1/6
2/6
એક માન્યતા એવી હતી કે કોઈ વ્યક્તિ બંધ રૂમમાં પંખા ચાલુ રાખીને સૂઈ જાય, તો પંખા રૂમનું તાપમાન એટલું ઘટાડી શકે છે કે શરીરને હાયપોથર્મિયાની સ્થીતીમાં પહોચી શકે છે. કેટલાક તો એવું પણ માનતા હતા કે બંધ રૂમમાં સતત ચાલતો પંખા શ્વાસ લેવામાં તકલીફ અને ગૂંગળામણનું કારણ બની શકે છે. જો કે, આ દાવા વૈજ્ઞાનિક રીતે સાબિત થયા નથી. બીજા શબ્દોમાં કહીએ તો એવું માનવા માટે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી કે એકલા પંખા ચાલુ રાખીને સૂવાથી સ્વસ્થ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
કેટલાક લોકો એવું પણ માનવા લાગ્યા કે પંખા ઓરડામાં હવા બદલી નાખે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સમયની આસપાસ પંખા સંબંધિત મૃત્યુના અહેવાલો મીડિયામાં આવવા લાગ્યા. એવું માનવામાં આવે છે કે વીજળી બચાવવાના સરકારી પ્રયાસો સાથે આ અહેવાલોએ આ ભયને મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવી હતી.
6/6
બદલાતા સમય સાથે દક્ષિણ કોરિયામાં આ માન્યતામાં માનનારા લોકોની સંખ્યા પણ બદલાવ આવ્યો છે. વધુ સારી વૈજ્ઞાનિક માહિતી અને ઇન્ટરનેટના યુગમાં યુવા પેઢી આવા ડર પર પ્રશ્ન ઉઠાવવા લાગી છે. લોકો હવે સમજે છે કે પંખો આપમેળે કોઈ વ્યક્તિનો જીવ નથી લેતો. આનો અર્થ એ છે કે એ વાતને ઘણા પરિવારો ગંભીરતાથી લેતા હતા, આજે તેના પર નવી પેઢી સવાલ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ