ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / use-these-id-for-voting

NULL / Voter ID વગર પણ કરી શકો છો વોટ, આ આઇડીનો કરો ઉપયોગ

Published By: vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

લોકસભાની ચૂંટણીની જાહેરાતો કરી દેવામાં આવી છે અને એની સાથે જ લોકોમાં Voter ID અપડેટ કરાવવાની અને બનાવવાની તૈયારી ઝડપી થઇ ગઇ છે. કરાણ કે એ એમની મનગમતી પાર્ટીને વોટ આપી શકે, પરંતુ શું તમે જાણો છો કે વોટ આપવા માટે વોટર આઇડી ઉપરાંક અન્યા બીજા આઇડીનો ઉપયોગ કરી શકો છો અને વોટ આપી શકો છો. 

જો તમે વોટ આપવા ગયા છો અને વોટર આઇડી ભૂલથી ઘરે ભૂલી ગયા છો અથવા કોઇ કારણોસર વોટર આઇડી બની શક્યું નથી તો તમે પોલિંગ બૂથ પર Passport, aadharcard, pancard, ડ્રાઇવિંગ લાયસન્સ કેન્દ્ર અને રાજ્ય સરકાર અને પબ્લિક લીમિટેડ કંપની દ્વારા બંને કર્મચારી આઇડી કાર્ડને દેખાડીને વોટ આપી શકો છો. આ ઉપરાંત બેંક અને પોસ્ટ ઓફિસ તરફથી જારી પાસબુક, મનરેગા જૉબ કાર્ડ, ફોટોના સીથે પેન્શન કાગળ, ધારાસભ્યો અથવા સાસંદોને જારી કરવામાં આવતું સત્તાવાર કાર્ડ અને શ્રમ મંત્રાલયની સ્કીમમાં જારી સ્માર્ટ કાર્ડને પણ દેખાડીને વૉટ આપી શકો છો. 
 

એના માટે સૌથી પહેલા ecની વેબસાઇટ પર જાવ અને ત્યાં ફૉર્મ 6 ને ભરો. જણાવી દઇએ કે આ ફૉર્મ ફર્સ્ટ ટાઇમ વોટર માટે પણ છે. જો બીજા નિર્વાચન ક્ષેત્રમાં સ્થાનાંતરિત થઇ ગયા છો તો એના માટે પણ આ ફોર્મ ભરી શકો છો. 
આ ઉપરાંત જો તમને નામ, ફોટો, ઉંમર, EPIC નંબર, સરનામું, જન્મ તારીખ, સંબંધીનું નામ અને જેન્ડર સહિત કોઇ પણ ફેરફાર માટે તમે ફૉર્મ 8 ને ભરી શકો છો. જણાવી દઇએ કે નામાંકન ભર્યા બાદ અંતિમ તિથિ સુધી તમારા આઇડીને અપડેટ કરી શકો છો. 
 

 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ