ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Uber driver gets sleep in a taxi later shocking what passenger woman did

ઘટના / UBER ડ્રાઈવરને ટૅક્સીમાં આવી ઊંઘ, બાદમાં પેસેન્જર મહિલાએ જે કર્યુ તે ચોંકાવનારું

Published By: Intern

Last Updated: 12:29 PM, 5 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના પૂણેથી મુંબઈ ઉબરમાં જઈ રહેલી મહિલા એક સમયે વાહન ચલાવવા માટે મજબૂર થવું પડ્યું. જ્યારે ટેક્સી ચાલક વાહન ચલાવતા સુઈ ગયો હતો. આ ઘટના 21 ફેબ્રુઆરીની છે. આ ઘટનાની ત્યારે જાણ થઈ જ્યારે મુસાફર તેજસ્વિની દિવ્યા નાઈકે આ ઘટનાને સંબોધીને વિડીયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

  • કેબ ડ્રાઈવરની લાપરવાહી
  • મહિલાએ પૂણેથી મુંબઈ સુધી કેબ બુક કરાવી હતી 
  • કાર ચાલક બીજી કાર અને ડિવાઈડરને ટક્કર મારવાનો જ હતો

નાઈકએ આરોપ લગાવ્યો કે એક સમય તો એવો આવ્યો કે જ્યારે કાર ચાલક બીજી કાર અને ડિવાઈડરને ટક્કર મારવાનો જ હતો. અને તેમને જણાવ્યું કે થોડી વાર માટે સુવાની જરૂર છે તે તો ગાડી ચલાવી લેશે.

મહારાષ્ટ્રના પૂણેથી મુંબઈ ઉબરમાં જઈ રહેલી મહિલા એક સમયે વાહન ચલાવવા માટે મજબૂર થવું પડ્યું. જ્યારે ટેક્સી ચાલક વાહન ચલાવતા સુઈ ગયો હતો. આ ઘટના 21 ફેબ્રુઆરીની છે. આ ઘટનાની ત્યારે જાણ થઈ જ્યારે મુસાફર તેજસ્વિની દિવ્યા નાઈકે આ ઘટનાને સંબોધીને વિડીયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

નાઈકે 21 ફેબ્રુઆરીએ પૂણેથી મુંબઈ અંધેરી સ્થિત પોતાના ઘરે જવા માટે બપોરે અંદાજીત 1 વાગ્યે કેબ બુક કરી. નાઈકે કહ્યું કે 'શરૂઆતમાં ચાલક સતત ફોન પર વાત કરી રહ્યો હતો અને મેં તેમને કહ્યું કે વાહન ચલાવતી વખતે ફોનમાં વાત ન કરવી જોઈએ અને ફોન બંધ કરી દેવો જોઈએ. ત્યારબાદ તેમને ઊંઘ આવવા લાગી.

ડિવાઈડરને ટક્કર મારવાનો હતો ડ્રાઈવર
મહિલાએ આરોપ લગાવ્યો કે એક સમયે એવો હતો કે તે બીજી કાર અને ડિવાઈડરને ટક્કર મારી દેવાનો હતો. ત્યારબાદ મહિલાએ કહ્યું કે તમારે થોડીવાર સુવાની જરૂર હોય તો હું ગાડી ચલાવી લઈશ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારી તેજસ્વિનીએ જણાવ્યું કે "આખરે તે માની ગયો અને મેં ડ્રાઈવિંગ કરવાનું શરુ કર્યું. અને તેમને જણાવ્યું કે તે  અડધો કલાકથી વધારે નહિ ચલાવી શકે કારણ કે મને કમરનો દુખાવો છે. 

સુઈ ગયા બાદ મહિલાએ બનાવ્યો વિડીયો
તેમણે જણાવ્યું કે કેબ ચલાવવાની જગ્યાએ સતત ફોન પર વાત કરતો રહ્યો. અને તેમના ડ્રાઈવિંગના કટાક્ષમાં વખાણ કર્યા અને જ્યારે ચાલક સુઈ ગયો ત્યારે તેમની તસ્વીર લીધી અને વિડીયો પણ શૂટ કર્યો. ત્યારબાદ આ વિડીયો તેમણે સોશ્યલ મીડિયામાં ઉબરને ટેગ કરીને મુક્યો.'

મહિલાએ આગળ જણાવ્યું કે તે અડધો કલાક પહેલા જ ઉઠી ગયો અને અને ત્યારબાદ તેમણે ગાડી ચલાવવાની શરુ કરી. 

સંપર્ક કરવા પર ઉબરના પ્રવક્તાએ ઈ-મેલ કરીને જણાવ્યું કે આ ચિંતાજનક ઘટના છે જેમનો અમને અફસોસ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Uber Uber Cab ઉબર કેબ્સ મુંબઈ Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ