ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Two chimpanzee bathed dog with shampoo funny video viral on social media

VIRAL / ચિમ્પાન્ઝીનો કુતરાંને નવડાવતો વીડિયો વાયરલ, ઘસીને ઘસીને લગાવ્યું શેમ્પુ અને પછી...

Published By: vtvAdmin

Last Updated: 06:57 PM, 6 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

chimpanzee video viral

સોશિયલ મીડિયા પર જો આવા વીડિયો વાયરલ થતા જ રહેતા હોય છે. જેને જોઇને લોકો હેરાન રહી જાય છે. એક એવું જ ચિમ્પાન્ઝી (chimpanzee) અને કુતરા (dog) નો મજેદાર વીડિયો તેજીથી વાયરલ થઇ રહ્યાં છે. આ વીડિયોમાં બે ચિમ્પાન્ઝી એક કુતરાને નવડાવતો નજરે જોવા મળી રહ્યું છે. કેએફસી રેડિયોએ પોતાના ટ્વિટર પર આ વીડિયોને શેર કર્યો છે અને લખ્યું છે કે, 'આવી ઉત્તમ નોકરી ક્યાંય પણ ઉપલબ્ધ નથી.'

chimpanzee viral

આ વીડિયોમાં આપ જોઇ શકો છો કે, કેવી રીતે બે ચિમ્પાન્ઝી મળીને કુતરાને પહેલા શેમ્પુ લગાવે છે અને પછી તેને બરાબર રગડી-રગડીને નવડાવે છે. ત્યાર બાદ તે ખુદ પણ ટબમાં ઉતરી જાય છે અને શેમ્પુ લગાવીને મજેદાર રીતે ન્હાય છે. આ દરમ્યાન એક શખ્સ પણ તેમની સાથે હાજર છે કે જે કુતરાને શેમ્પુ લગાવવામાં ચિમ્પાન્ઝીની મદદ કરી રહ્યું છે.

આ વીડિયોને જોયા બાદ ટ્વિટર પર લોકો પ્રકારની-પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે, તે આ વર્ષનો સૌથી શાનદાર વીડિયો છે. આ વીડિયો બે ઓગસ્ટને શેર કરવામાં આવ્યો હતો. જેને હવે 70 લાખથી પણ વધારે વાર જોઇ ચૂકાયો છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

OMG OMG NEWS Social Media Video chimpanzee viral ચિમ્પાન્ઝી Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ