દુર્ગાપૂજા / આજે દુર્ગા અષ્ટમી: માતાજીની પૂજા કેવી રીતે કરશો? જાણો હવનની સમગ્ર વિધિ અને શુભ મુહૂર્ત

today is durga ashtmi learn about havan vidhi and muhurt for durga pooja

માતાજીની નવલી નવરાત્રી ચાલી રહી છે. આજે આઠમું નોરતું. આજે દુર્ગા અષ્ટમી છે. આજે માતાજીનાં આઠમ સ્વરૂપ મહાગૌરીને પ્રસન્ન કરવા કઈ રીતે કરશો પૂજા? જાણો સમગ્ર માહિતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ