ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મહેનતનાં પ્રમાણમાં સારુ ફળ મળે, આ રાશિના જાતકોએ વાદવિવાદમાં કાળજી રાખવી, જુઓ આજનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / મહેનતનાં પ્રમાણમાં સારુ ફળ મળે, આ રાશિના જાતકોએ વાદવિવાદમાં કાળજી રાખવી, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ સોમવાર (28 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

28 09 2026 સોમવાર, માસ ભાદરવો, પક્ષ વદ, તિથિ બીજ, નક્ષત્ર રેવતી સવારે 10:15 પછી અશ્વિની, યોગ ધ્રુવ સવારે 08:52 પછી વ્યાઘાત, કરણ ગર, રાશિ મીન (દ.ચ.ઝ.થ.) સવારે 10:15 પછી મેષ (અ.લ.ઈ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સફળતા મળે, કૌટુંબિક ક્ષેત્રે પ્રગતિ જણાય, વાદવિવાદમાં કાળજી રાખવી, સંતાનની પ્રગતિ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેર બજારમાં ખાસ સાચવવું, સંયુક્ત મિલકતનાં કાર્યો અટવાય, નવા પ્રલોભનોથી દૂર રહેવું, આવકને ધ્યાનમાં રાખી ખર્ચ કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જૂના પ્રશ્નોને ઉકેલવા, વડીલ વર્ગ દ્વારા સારા આશીર્વાદ મળે, આવકનાં નવા સાધન મળે, કામમાં ફાયદો થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ અધિકારી વર્ગથી મદદ મળે, પરદેશનાં કામકાજમાં લાભ જણાય, મૂડી રોકાણ માટે અનુકૂળ સમય, કાનૂની કામકાજમાં કાળજી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપત્તિનાં કામમાં અવરોધ રહે, મશીનરી વાહનમાં લાભ થાય, સામાજિક ક્ષેત્રે માન વધે, સંતાન બાબતે સારું, વિચારી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મોડી રાતનાં ઉજાગરા નુકસાન કરાવે, રોકાણ માટે સમય મધ્યમ છે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત વધારો, પરદેશ રહેતા સંતાનથી સુખ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી ધંધામાં લાભ થાય, આર્થિક બાબતે સારું કામ થાય, પિતરાઈ ભાઈઓથી સહકાર મળે, આત્મવિશ્વાસમાં વધારો થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જૂની ઉઘરાણીમાં સફળતા મળશે, શેર બજારથી લાભ થશે, કામકાજમાં નવી તકો મળે, પરિવારમાં તણાવ અને અશાંતિ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી ધંધામાં પરિવર્તન આવે, વ્યવસાયમાં નવી તકો મળે, હરીફ વર્ગથી સાચવીને કામ કરવું, ભાગ્યોદય માટે ઉત્તમ સમય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરદેશ વસતા સ્વજનોથી લાભ થાય, મોસાળ પક્ષ તરફથી માન મળે, અટવાયેલા કામકાજમાં રાહત થાય, વાદવિવાદથી સાચવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આરોગ્ય બાબતે કાળજી રાખવી, ધંધામાં વડીલોની સલાહ લેવી, મહેનતનાં પ્રમાણમાં સારુ ફળ મળે, સંતાન સાથે વૈચારિક રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારમાં વિવાદથી સાચવવું, નોકરિયાત બહેનોની પ્રગતિ થાય, નાના મોટા રોકાણમાં લાભ થાય, જમીન લે-વેચનાં કામમાં લાભ.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 28 September 2026 Today Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ