ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / કપિલ શર્માથી લઈ અર્ચના પૂરન સિંહ સુધી, જાણો ધી ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના કાસ્ટની સેલેરી

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / કપિલ શર્માથી લઈ અર્ચના પૂરન સિંહ સુધી, જાણો ધી ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના કાસ્ટની સેલેરી

Last Updated: 08:44 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ના આર્ટિસ્ટ દર્શકોને મનોરંજન પૂરું પાડવા માટે કરોડો રૂપિયાની તગડી ફી વસૂલે છે. જેમાં કપિલ શર્મા સૌથી વધુ કમાણી કરનાર હોસ્ટ છે.

1/6

photoStories-logo

1. કપિલ શોના આર્ટીસ્ટની ફી

ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહેલો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો લોકોનો ફેવરિટ કોમેડી શો બની ગયો છે. દર્શકોના ચેહરા પર હાસ્ય લાવવું એ કોઈ સરળ કામ નથી અને આથી જ શોના આર્ટીસ્ટ આપણને હસાવવા માટે મોટી રકમ વસૂલે છે. ચાલી જાણીએ કપિલ શર્માથી લઈને સુનીલ ગ્રોવરની ફી વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કપિલ શર્મા

શોનો મુખ્ય ચહેરો કપિલ શર્મા કમાણીની બાબતમાં સૌથી આગળ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કપિલ આખી સીઝન માટે અંદાજે 26 કરોડ રૂપિયા જેટલો મોટો આંકડો વસૂલે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સુનીલ ગ્રોવર

પોતાના શાનદાર કોમિક ટાઇમિંગથી લોકોના દિલ જીતનારા સુનીલ ગ્રોવર આ શોમાં કપિલ પછી સૌથી વધુ ફી લેનારા આર્ટીસ્ટ છે. એક એપિસોડ માટે તેઓ અંદાજે 25 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અર્ચના પૂરન સિંહ

આ શોમાં પોતાની જોરથી હસવાની ખાસ સ્ટાઇલ અને જોક્સ પર દાદ આપવા માટે જાણીતી અર્ચના પૂરન સિંહને પ્રતિ એપિસોડ અંદાજે 10 લાખ રૂપિયા આસપાસ ચૂકવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ક્રિષ્ણા અભિષેક અને કીકુ શારદા

અલગ-અલગ મનોરંજક રોલ ભજવીને લોકોને લોટપોટ કરતા ક્રિષ્ણા અને કીકુ પણ કમાણીમાં કમ નથી.આ બંને આર્ટીસ્ટ એપિસોડ દીઠ અંદાજે 10 થી 12 લાખ રૂપિયા જેટલી ફી મેળવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. નવજોત સિંહ સિદ્ધુ

આ શોમાં નવજોત સિંહ સિદ્ધુની વાપસી અને શાયરાના અંદાજે ભારે ચર્ચા જગાડી છે. તેમની આ ખાસ ગેસ્ટ એન્ટ્રી માટે પણ તેમને 30 થી 40 લાખ ફી ચૂકવવામાં આવી હોવાનું કહેવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kapil Sharma Sunil Grover Kapil Show
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ