ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / પિતૃ પક્ષમાં ભૂલથી પણ આ 3 વસ્તુ ન ખરીદો, જાણો તેની પાછળની ધાર્મિક માન્યતા

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / પિતૃ પક્ષમાં ભૂલથી પણ આ 3 વસ્તુ ન ખરીદો, જાણો તેની પાછળની ધાર્મિક માન્યતા

Last Updated: 08:08 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પિતૃ પક્ષ દરમિયાન અમુક વસ્તુઓની ખરીદી ટાળવી જોઈએ. પરંતુ ઝાડુ, મીઠું અને સરસવનું તેલ ખરીદવું ખુબ શુભ ગણાય છે જે ઘરમાંથી પિતૃદોષ અને નકારાત્મકતા દૂર કરે છે.

1/6

photoStories-logo

1. પિતૃ પક્ષ

ભાદરવા મહિનામાં આવતો પિતૃ પક્ષ એ આપણા પૂર્વો અને પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો પવિત્ર સમય છે. સામાન્ય રીતે આ 16 દિવસો દરમિયાન નવું મકાન, ગાડી કે સોનું-ચાંદી જેવી વૈભવી વસ્તુઓ ખરીદવાની મનાઈ હોય છે. કેમ કે આ સમય ઉત્સવ મનાવવાનો નહીં પણ પિતૃઓનું સ્મરણ અને સાધના કરવાનો છે. પરંતુ શાસ્ત્રો અને જ્યોતિષ મુજબ પિતૃ પક્ષમાં અમુક ખાસ રોજિંદી વસ્તુઓ ખરીદવી શુભ ગણાય છે. કાળો તેવી વસ્તુ વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઝાડુ

પિતૃ પક્ષમાં નવું ઝાડુ ખરીદવું ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. ઝાડુને લક્ષ્મી માતાનું પ્રતીક ગણવામાં આવે છે. આ દિવસોમાં ઘરમાં નવું ઝાડુ લાવવાથી નકારાત્મક ઊર્જા અને દરિદ્રતા દૂર થાય છે તેમજ ઘરની સ્વચ્છતાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મીઠું

શ્રાદ્ધ પક્ષ દરમિયાન નવું મીઠું ખરીદવું ફળદાયી ગણાય છે. જો ઘરમાં વાસ્તુદોષ કે પિતૃદોષની નકારાત્મક અસર હોય તો આ દિવસોમાં મીઠું ખરીદીને તેનો ઉપયોગ કરવો કે તેનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સરસવનું તેલ

પિતૃ પક્ષમાં સરસવનું તેલ ખરીદવું અને તેનું દાન કરવું વિશેષ ફળ આપે છે. પિતૃઓ માટે દિવો પ્રગટાવવામાં સરસવના તેલનો ઉપયોગ થાય છે. તેનાથી શનિ દોષ અને પિતૃદોષમાં શાંતિ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કઈ વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ?

પિતૃ પક્ષમાં પોતાના માટે નવા કપડાં કે મોજશોખની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આ સિવાય નવું વાહન, મકાન, સોના-ચાંદીના દાગીના કે કિંમતી ઈલેક્ટ્રોનિક સામગ્રી ખરીદવાનું આ દિવસોમાં ટાળવું જોઈએ. જેમાં નવો બિઝનેસ શરૂ કરવો, સગાઈ કે જેવા માંગલિક કાર્યો આ સમયગાળા દરમિયાન બંધ રાખવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

buying Pitra Dosh Pitra Paksha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ