ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / EV સેગમેન્ટમાં શ્રેષ્ઠ છે આ કાર્સ, 682 કિમી સુધીની રેન્જ, 25 લાખથી ઓછી કિંમત
7 ફોટો ગેલેરી
Last Updated: 10:34 PM, 27 September 2026
1/7
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. એક સમય હતો જ્યારે લોકો EV ખરીદતા પહેલા 'બેટરી પૂરી થઈ જશે તો? એ ચિંતામાં રહેતા હતા. પરંતુ હવે ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે સિંગલ ચાર્જમાં 400 થી 500 કિલોમીટરથી પણ વધુ અંતર કાપતી દમદાર EV SUVs માર્કેટમાં આવી ગઈ છે. જો તમારું બજેટ 25 લાખ સુધીનું હોય અને તમે એવી ઇલેક્ટ્રિક કાર શોધી રહ્યા છો જે લાંબી મુસાફરીમાં સાથ આપે તો નીચે જણાવેલ 6 ગાડીઓ તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.
2/7
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
Food Delivery Apps / એક જ ફૂડ અને ₹130 નો તફાવત, ફૂડ મંગાવતા પહેલાં જાણી લો હિડન ચાર્જિસનો ખેલ
ટોપ સ્ટોરીઝ