ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / નોકરી ધંધામાં અનુકૂળતા રહે, આ રાશિના જાતકોએ ખોટા વિચારોથી દૂર રહેવું, જુઓ આજનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / નોકરી ધંધામાં અનુકૂળતા રહે, આ રાશિના જાતકોએ ખોટા વિચારોથી દૂર રહેવું, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ રવિવાર (27 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

27 09 2026 રવિવાર, માસ ભાદરવો, પક્ષ વદ, તિથિ એકમ, નક્ષત્ર ઉત્તરભાદ્રપદ સવારે 11:07 પછી રેવતી, યોગ વૃદ્ધિ સવારે 11:15 પછી ધ્રુવ, કરણ બાલવ સવારે 09:41 પછી કૌલવ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરેલુ જીવનમાં સુખ મળે, સ્ટોક માર્કેટમાં સફળતા મળે, રોકાયેલા કામમાં વૃદ્ધિ થાય, મિત્રોના સહયોગથી લાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાથી કર્મચારીથી પરેશાની રહેશે, સંપતિને લગતા કામનો ઉકેલ આવશે, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વભાવને સરળ બનાવો, મિત્રોની મદદથી કામને સરળ બનાવી શકશો, જુના સંબંધોથી લાભ થાય, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નજીકના સંબંધથી સહયોગ મળશે, નોકરી ધંધા માટે નવી તકો મળે, કરેલા કાર્યોમાં સફળતા મળશે, સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક પ્રસંગોમાં હાજરી આપવી પડે, કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં, મિત્રો સાથે મતભેદ રહેશે, નોકરીની નવી તકો મળે પરંતુ વિચારીને નિર્ણય કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી, મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે, નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે, ગુસ્સા ઉપર કાબુ રાખશો તો જ કામ સુધરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ જણાય, સ્વાસ્થ્ય બાબતે સાચવવું, પરિશ્રમ અધિક જણાય છે, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્નેહીજનોથી મુલાકાત થાય, આવકમાં ઘટાડો થાય, ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું, ધાર્મિક કાર્યોથી લાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રવાસ પર્યટનના યોગ બને છે, ખોટા વિચારોથી દૂર રહો, દાંપત્યજીવન સુખમાં વૃદ્ધિ થાય, ભાગીદારીમાં સહકાર મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈ ભાંડુ સાથે મનમેળ રહે, નોકરી ધંધામાં અનુકૂળતા રહે, પ્રવાસ યાત્રાથી લાભ થાય, નવા કામ કરવાની તક મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘર ખર્ચમાં વધારો થાય, ભાગ્યનો સાથ ઓછો મળે, પાચન શક્તિ મંદ જણાય, પરિવારમાં મતભેદ રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે, વડીલ વર્ગથી લાભ થાય, મિષ્ટાનમાં રુચિ વધે, કામકાજમાં વિલંબ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Rashifal 27 September 2026 Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ