ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / પિતૃપક્ષમાં 4 ગ્રહો ચાલશે ઉલ્ટી ચાલ, આ 4 રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / પિતૃપક્ષમાં 4 ગ્રહો ચાલશે ઉલ્ટી ચાલ, આ 4 રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ

Last Updated: 11:18 PM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આ વર્ષે 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી ચાલનારા પિતૃપક્ષ દરમિયાન જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત દુર્લભ અને મોટો સંયોગ સર્જાઈ રહ્યો છે.

1/5

photoStories-logo

1. પિતૃપક્ષમાં 4 ગ્રહો ચાલશે ઉલ્ટી ચાલ, આ 4 રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ

આ વર્ષે પિતૃપક્ષનો પ્રારંભ 26 સપ્ટેમ્બરથી થઈ ચૂક્યો છે, જે 10 ઓક્ટોબર સુધી ચાલશે. 15 દિવસના આ પવિત્ર સમયગાળા દરમિયાન ખગોળીય અને જ્યોતિષીય દ્રષ્ટિએ એક મોટો અને અસાધારણ ફેરફાર જોવા મળશે. જ્યોતિષ ગણતરી મુજબ, આ પિતૃપક્ષમાં એકસાથે 4 ગ્રહો વક્રી એટલે કે ઉલ્ટી ચાલે ચાલશે. શનિ, રાહુ અને કેતુ તો પહેલાથી જ વક્રી અવસ્થામાં છે, પરંતુ 3 ઓક્ટોબર થી ભૌતિક સુખોના કારક શુક્ર ગ્રહ પણ વક્રી થવા જઈ રહ્યા છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, પિતૃપક્ષ દરમિયાન એકસાથે 4 ગ્રહોનું વક્રી થવું એ ખૂબ જ દુર્લભ ઘટના છે. આ ગ્રહ ગોચરની નકારાત્મક અસર મુખ્યત્વે 4 રાશિઓ પર જોવા મળી શકે છે. આ રાશિના જાતકોને નાણાકીય, વ્યાવસાયિક અને પારિવારિક સ્તરે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સિંહ

શુક્રની વક્રી ચાલ સિંહ રાશિના જાતકો માટે ભાઈ-બહેન સાથેના સંબંધો, ટૂંકી યાત્રાઓ અને સંવાદમાં ઉતાર-ચઢાવ લાવી શકે છે. આ દરમિયાન અથાક મહેનત કરવા છતાં ધાર્યા પરિણામો ન મળે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. વાણી અને વર્તનમાં ઉતાવળ કરવાથી વિવાદ વધવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. વૃશ્ચિક

વક્રી

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મકર

મકર રાશિના લોકો માટે નોકરી અને વ્યવસાયમાં અસ્થિરતા આવી શકે છે. કાર્યસ્થળ પર કામનું દબાણ વધશે અને ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થવાની સંભાવના છે. મકર રાશિ માટે શુક્ર 5 માં અને 10 માં ભાવનો સ્વામી હોવાથી તમામ પરિણામો નકારાત્મક નહીં રહે, પરંતુ કરિયર સંબંધિત જૂના મુદ્દાઓ ફરી સામે આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. મીન

મીન રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન અણધારી ઘટનાઓ અને નાણાકીય અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડી શકે છે. રોકાણ કે સંયુક્ત મિલકતના નિર્ણયોમાં ખૂબ સાવધ રહેવું. સાસરી પક્ષ સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, તેથી મોટો આર્થિક નિર્ણય ઉતાવળમાં ન લેવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AstrologyNews PitruPaksha2026 ZodiacSigns
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ