બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / જોખમી કામથી દૂર રહો, આ રાશિના જાતકોને વાણી વ્યવહારથી લાભ થાય, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / જોખમી કામથી દૂર રહો, આ રાશિના જાતકોને વાણી વ્યવહારથી લાભ થાય, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ ગુરુવાર (02 જુલાઈ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

02 07 2026 ગુરુવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ બીજ સવારે 9:37 પછી ત્રીજ, નક્ષત્ર ઉત્તરાષાઢા, સવારે 9:26 પછી શ્રવણ, યોગ વૈધૃતિ, કરણ ગર, સવારે 9:37 પછી વણિજ, રાશિ મકર (ખ.જ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પિતાની સલાહથી લાભ, લગ્નજીવનમાં આનંદ ઉમેરો, કામકાજમાં ધ્યાન આપો, મિત્રો સાથે મુસાફરી થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં મહેનત વધશે, લોભ લાલચથી બચવું, વેપાર વાણીજ્યમાં વૃદ્ધિ થાય, નોકરીના સ્થળે જીદ ના કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતાના સારા યોગ બને, પ્રિયજનોથી સારા સમાચાર મળે, મહત્વના કાર્યોમાં સહયોગ મળે, લાંબા ગાળાના કામમાં ધ્યાન આપો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારને સમય આપવો, કામકાજમાં નમ્રતા જરૂરી, વાહન મકાનના યોગ બને, જીદ ઉતાવળપણાથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ અગત્યના કામને પ્રાધાન્ય આપો, પ્રતિભાને જાગૃત કરવાનો અવસર મળે, ધંધા વેપારમાં લાભ થાય, નવા પરિચયથી લાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યક્તિગત કામમાં ધ્યાન આપો, ધાર્મિક કાર્યોમાં ધ્યાન આપો, મોટાઓનું વચન પાળો, અતિથિ આગમનની સંભાવના.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરમાં ઉત્સાહનું વાતાવરણ બને, વાણી વ્યવહારથી લાભ થાય, કામકાજમાં ધ્યાન આપો, સંબંધીઓનો સહકાર મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણના કામમાં લાભ થાય, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, ખર્ચા ઉપર કાબુ રાખો, અજાણ્યાથી સાવધાન રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતે સાવધાની રાખવી, સરકારી કામમાં મુશ્કેલી જણાય, મિત્રોનો સહયોગ મળશે, વાણીમાં મધુરતા જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબાગાળાની યોજના લાભ કરાવે, પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય, સરકારી કામમાં લાભ થાય, વાણીમાં મધુરતા જરૂરી.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં ધીરજ રાખવી, જોખમી કામથી દૂર રહો, જવાબદારીમાં વધારો થાય, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી કામ સુધરશે, દાંપત્ય જીવનમાં આનંદ વધે, ભાગીદારીથી લાભ થાય, જમીન મકાનના કામથી લાભ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 02 July 2026 Today Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ