બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડાયાબિટીસના દર્દીઓએ રોજ-રોજ ન ખાવા જોઈએ 5 શાકભાજી, ન્યુટ્રિશનિસ્ટે કહ્યું- કયા શાકભાજી સુગર વધારે છે

હેલ્થ / ડાયાબિટીસના દર્દીઓએ રોજ-રોજ ન ખાવા જોઈએ 5 શાકભાજી, ન્યુટ્રિશનિસ્ટે કહ્યું- કયા શાકભાજી સુગર વધારે છે

Nirav Kumar

Last Updated: 12:24 AM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસ એક એવી બીમારી છે જે ક્યારેય મટતી નથી. તેને માત્ર કંટ્રોલ જ કરી શકાય છે. જેમાં ફૂડમાં અમુક વસ્તુ સામેલ કરવામાં આવે તો આ સમસ્યા વધી શકે છે આથી અમુક શાકભાજી ના ખાવી જોઈએ.

ડાયાબિટીસ એકવાર થઈ જાય તો આજીવન તેની સાથે જીવવું પડે છે. માત્ર તેને મેનેજ અને કંટ્રોલ જ કરી શકાય છે.  જેમાં પોતાની ખાવા પીવાની આદતો પર ખ્યાલ રાખવાનો હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ અમુક વસ્તુ ના ખાવું જોઈએ. ચાલો તેના વિશે જાણીએ.

  • કાચા કેળા
    કાચા કેળાની શાકભાજી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં રેજિસ્ટેન્સ સ્ટાર્ચ હોય છે આ સાથે તેમાં કાર્બોહાઇડ્રેટસ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આથી તેને ખૂબ ના ખાવી જોઈએ.
  • કોર્ન
    લોકો ઘણીવાર કોર્નની શાકભાજી બનાવીને ખાય છે. પણ કોર્નમાં બીજી શાકભાજીની તુલનામાં વધુ નેચરલ કાર્બોહાઇડ્રેટસ હોય છે. આ તેની શાકભાજી લિમિટેડ માત્રામાં ખાવી જોઈએ.
vtv hiring 2
  • ટારો રૂટ

ટારો રૂટ એક સ્ટાર્ચી રૂટ વેજિટેબલ છે. તેમાં કાર્બોહાઇડ્રેટસ ખૂબ પ્રમાણમાં હોય છે. આથી તેની શાકભાજી ઓછા પ્રમાણમાં ખાવી જોઈએ.

  • બટાકા
    બટાકા કાર્બોહાઇડ્રેટસ વધુ હોય છે અને તેનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ વધુ હોય છે. આથી તે બ્લડ સુગર લેવલને ખૂબ ઝડપથી વધારી શકે છે.
  • શક્કરિયા
    બટાકા કરતાં શક્કરિયામાં વધુ પોષકતત્વો હોય છે પણ તેમાં કાર્બોહાઇડ્રેટસ પણ ભરપૂર માત્રામાં હોય છે.

વધુ વાંચો : પાઈલ્સ જ નહીં પરંતુ આ બીમારીઓનું પણ ઘર હોય છે કબજિયાત, આ સંકેતોને ઓળખો

  • માત્રા કંટ્રોલ કરો
    એક્સપર્ટ અનુસાર માત્રા કંટ્રોલ કરવા પર પણ ફોકસ કરવું જોઈએ. મતલબ કે, તમે કોઈ શાકભાજી ખાતા હોય ત્યારે માત્રા કંટ્રોલમાં રાખવી જોઈએ. તમે આ શાકભાજીને પ્રોટીનના કોઈ સ્ત્રોત સાથે ખાઈ શકો છો. આ સાથે તમે શિમલા મરચું, પાલક, બ્રોકલી જેવી વસ્તુ ખાવામાં સામેલ કરી શકો છો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diabetics Vegetable Health Problem
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ