બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રોકાણકારો માટે મોટી તક: જાણો કઈ બેંક આપી રહી છે ફિક્સ્ડ ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / રોકાણકારો માટે મોટી તક: જાણો કઈ બેંક આપી રહી છે ફિક્સ્ડ ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ

Last Updated: 06:44 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રોકાણ માટે આજે પણ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) લોકપ્રિય વિકલ્પ છે, ખાસ કરીને સિનિયર સિટિઝન્સ માટે. હાલમાં કેટલીક સ્મોલ ફાઇનાન્સ બેંકો 5 વર્ષની FD પર 8% થી વધુ વ્યાજ ઓફર કરી રહી છે.

1/7

photoStories-logo

1. રોકાણકારો માટે મોટી તક: જાણો કઈ બેંક આપી રહી છે ફિક્સ્ડ ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ

વર્તમાન સમયમાં પણ સુરક્ષિત અને નિશ્ચિત રિટર્ન માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એક અત્યંત લોકપ્રિય રોકાણ માર્ગ છે. ખાસ કરીને સિનિયર સિટિઝન્સ માટે FD એ સૌથી વધુ પસંદગીનો વિકલ્પ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક બેંકો 5 વર્ષની FD પર 8 % કે તેથી વધુ વ્યાજ દર આપી રહી છે, જે મોટી સરકારી અને ખાનગી બેંકો કરતાં ઘણું સારું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક અને જના સ્મોલ ફાઇનાન્સ બેંક

સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સિનિયર સિટિઝન્સને 5 વર્ષની FD પર 8.05 % વ્યાજ આપે છે. જના સ્મોલ ફાઇનાન્સ બેંક 5 વર્ષની FD પર 8 % વ્યાજ ઓફર કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક: 7.50 % વ્યાજ આપે છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક: 7.25 % વ્યાજ ઓફર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સ્લાઇસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંક

સ્લાઇસ સ્મોલ ફાઇનાન્સ બેંક: 7.25 % વ્યાજ આપે છે. શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંક: 6.75 % વ્યાજ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. એક્સિસ બેંક અને ICICI બેંક

એક્સિસ બેંક: સિનિયર સિટિઝન્સને FD પર 7.25 % વ્યાજ આપે છે. ICICI બેંક: 5 વર્ષની FD પર 7.10 % વ્યાજ ઓફર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. SBI, PNB અને HDFC

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI): સિનિયર સિટિઝન્સને FD પર 7.05 % સુધીનું વ્યાજ આપે છે. HDFC બેંક: 4 વર્ષ 7 મહિના અને 1 દિવસની FD પર 6.90 % સુધીનું વ્યાજ આપે છે. પંજાબ નેશનલ બેંક (PNB): 5 વર્ષની FD પર 6.85 % વ્યાજ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. FD પર ક્યારે કપાય છે TDS?

ફિક્સ્ડ ડિપોઝિટમાંથી મળતું વ્યાજ જો 1 લાખ રૂપિયા કરતાં વધી જાય, તો તે સ્થિતિમાં નિયમ મુજબ TDS (Tax Deducted at Source) કાપવામાં આવે છે. જોકે, રોકાણકારો આ TDS ની રકમ ને ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરીને ક્લેમ કરી શકે છે, જો તેઓ રિફંડ મેળવવા માટે યોગ્યતા ધરાવતા હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

FDRates Investment FixedDeposit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ