બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાટ ગામમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉમંગભેર ઉજવણી

photo-story

4 ફોટો ગેલેરી

Independence Day / ભાટ ગામમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉમંગભેર ઉજવણી

Last Updated: 07:47 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગાંધીનગરના ભાટ ગામમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને આનંદભેર કરવામાં આવી.

1/4

photoStories-logo

1. ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ

ગાંધીનગરના ભાટ ગામમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને આનંદભેર કરવામાં આવી. આ પ્રસંગે સ્વેતાયાન વેદમાં રહેતા સભ્યો દ્વારા ભાત ગામના સરપંચ મહેન્દ્રભાઈ તથા તલાટી સાહેબનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. ધ્વજ ફરકાવ્યા બાદસૌએ રમતનો આનંદ માણ્યો

સ્વાતંત્ર્ય દિવસના આ પાવન પ્રસંગે સૌએ સાથે મળીને દેશભક્તિ અને એકતાની ભાવના સાથે ઉજવણી કરી હતી. કાર્યક્રમ દરમિયાન સૌએ ઉત્સાહપૂર્વક હાઉસીની રમત રમીને આનંદ માણ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. સૌએ સાથે મળીને ગરબાની રમઝટ બોલાવી

આ ઉપરાંત, આપણી સમૃદ્ધ ગુજરાતી સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખતાં સૌએ સાથે મળીને ગરબાની રમઝટ બોલાવી હતી. ગરબાના તાલે સૌ ઝૂમી ઊઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ આનંદમય તથા ઉત્સવમય બની ગયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. દેશપ્રેમ, એકતા, ભાઈચારો, સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ વધુ મજબૂત બન્યો

આ ઉજવણી દ્વારા સૌમાં દેશપ્રેમ, એકતા, ભાઈચારો અને ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ વધુ મજબૂત બન્યો હતો. સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

80th Independence Day Swetayan Ved Independence Day Celebration 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ