બ્રેકિંગ ન્યુઝ
14 ફોટો ગેલેરી
Last Updated: 04:40 PM, 15 August 2026
1/14
હિંદુ ધર્મમાં નાગ પંચમી અત્યંત પવિત્ર પર્વ માનવામાં આવે છે. શ્રાવણશુક્લ પક્ષની પંચમીને આ તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 17 ઓગસ્ટ 2026 ના રોજ નાગ પંચમી છે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી કાલસર્પ દોષ દૂર થાય અને સુખ-સમૃદ્ધિ વધે તેવી માન્યતા છે. કુંડળીમાં રાહુ-કેતુ અશુભ હોય તો જીવનમાં ભ્રમ, નિષ્ફળતા અને અસ્થિરતા આવી શકે છે. નાગ પંચમી પર રાશિ અનુસાર શ્રદ્ધાપૂર્વક આ ઉપાયો કરવાથી રાહુ-કેતુ દોષથી જલ્દી રાહત મળે છે અને ભગવાન શિવ તથા નાગ દેવતાની કૃપાથી જીવન સુધરે છે.
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ