બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 60 વર્ષની ઉંમર બાદ દર મહિને મેળવો 5000 રૂપિયા સુધીનું પેન્શન

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / 60 વર્ષની ઉંમર બાદ દર મહિને મેળવો 5000 રૂપિયા સુધીનું પેન્શન

Last Updated: 05:31 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અટલ પેન્શન યોજના 18 થી 40 વર્ષની ઉંમરના ભારતીય નાગરિકો માટે છે, જેમાં ૬૦ વર્ષ પછી 1000 થી 5000 રૂપિયા સુધીની માસિક પેન્શન મળે છે. બેંક દ્વારા સરળ રીતે અરજી કરીને નિયમિત પ્રીમિયમ ભરીને આ લાભ મેળવી શકાય છે.

1/5

photoStories-logo

1. અટલ પેન્શન યોજના

ભારત સરકાર અનેક યોજનાઓ ચલાવે છે જેના દ્વારા વિવિધ વર્ગના લોકોને લાભ આપવામાં આવે છે. તેમાંથી એક મહત્ત્વની યોજના છે અટલ પેન્શન યોજના. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી દર મહિને 5000 રૂપિયા સુધીની પેન્શન મેળવી શકાય છે. જોકે આ માટે પહેલા યોજનામાં નિયમિત રોકાણ કરવું પડે છે. ચાલો જાણીએ કે આ પેન્શન યોજનામાં કોણ જોડાઈ શકે છે અને કેવી રીતે લાભ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 60 વર્ષ પછી કેટલી પેન્શન મળે છે?

અટલ પેન્શન યોજનામાં 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીની માસિક પેન્શન મળે છે. તમે યોજનામાં જોડાતી વખતે જે પ્લાન પસંદ કરો છો, તે મુજબ જ પેન્શન મળે છે. ઉદાહરણ તરીકે જો તમે 4000 રૂપિયાનો પેન્શન પ્લાન પસંદ કર્યો હોય તો 60 વર્ષ પછી દર મહિને તે જ રકમ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કોણ છે પાત્ર ?

આ યોજનામાં ભારતના નાગરિકો જોડાઈ શકે છે. ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કરદાતા ન હોય તેવા લોકો માટે આ યોજના છે અને બેંક ખાતું હોવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેટલું રોકાણ કરવું પડે છે?

પેન્શન પ્લાન અને તમારી ઉંમર મુજબ રોકાણની રકમ નક્કી થાય છે. ઉદાહરણ તરીકે 18 વર્ષના વ્યક્તિ જો 5000 રૂપિયાનો પેન્શન પ્લાન પસંદ કરે તો તેને દર મહિને 210 રૂપિયા પ્રીમિયમ ભરવા પડે છે. જ્યારે 30 વર્ષની ઉંમરે સમાન પ્લાન માટે દર મહિને 577 રૂપિયા ભરવા પડે છે.કેટલું રોકાણ કરવું પડે છે? પેન્શન પ્લાન અને તમારી ઉંમર મુજબ રોકાણની રકમ નક્કી થાય છે. ઉદાહરણ તરીકે 18 વર્ષના વ્યક્તિ જો 5000 રૂપિયાનો પેન્શન પ્લાન પસંદ કરે તો તેને દર મહિને 210 રૂપિયા પ્રીમિયમ ભરવા પડે છે. જ્યારે 30 વર્ષની ઉંમરે સમાન પ્લાન માટે દર મહિને 577 રૂપિયા ભરવા પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કેવી રીતે અરજી કરવી?

અટલ પેન્શન યોજનામાં જોડાવા માટે બેંકમાં જવું પડે છે. ત્યાં સંબંધિત અધિકારીને મળીને અરજી કરી શકાય છે. કેવાયસી પ્રક્રિયા થાય છે, નામ યોજનામાં ઉમેરાય છે અને બેંક ખાતું લિંક થાય છે. ત્યારબાદ અરજી પૂર્ણ થાય છે અને દર મહિને ખાતામાંથી પ્રીમિયમ કપાત થવા લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

pension scheme schemes Atal Pension Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ