બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / ભારતમાં લૉન્ચ થયો Moto G Max, 7000mAhની બેટરી, જાણો ફીચર્સ અને કિંમત

photo-story

6 ફોટો ગેલેરી

ટેક / ભારતમાં લૉન્ચ થયો Moto G Max, 7000mAhની બેટરી, જાણો ફીચર્સ અને કિંમત

Last Updated: 05:03 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મોટોરોલાએ ભારતમાં 7000 mAh બેટરીવાળો Moto G Max લોન્ચ કર્યો છે, જેની કિંમત 27,999 રૂપિયા છે. જેમાં 20 ઓગસ્ટથી વેચાણ શરૂ થશે અને લોન્ચ ઓફરમાં કેશબેક તથા એક્સચેન્જ બોનસ મળશે.

1/6

photoStories-logo

1. Moto G Max

મોટોરોલાએ ભારતમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેનું નામ Moto G Max છે. આ G સિરીઝનો સૌથી નવો મોડલ છે. આ ફોનમાં 7000mAh ની મોટી બેટરી અને Snapdragon 6s Gen 4 4nm ચિપસેટ આપવામાં આવ્યું છે. તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઇન્સ્ટન્ટ કેશબેક

Moto G Maxની કિંમત 27,999 રૂપિયા છે. તેમાં 6જીબી રેમ અને 128જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. કંપનીએ આ ફોનને એક જ વેરિયન્ટમાં લોન્ચ કર્યો છે અને 20 ઓગસ્ટથી વેચાણ શરૂ થશે. લોન્ચ ઓફર તરીકે સિલેક્ટેડ બેંક કાર્ડ પર 1,000 રૂપિયાનો ઇન્સ્ટન્ટ કેશબેક અને વધુ 1,000 રૂપિયાનો એડિશનલ એક્સચેન્જ બોનસ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સ્પેસિફિકેશન્સ

Moto G Maxમાં 6.7 ઇંચની FHD+ LCD સ્ક્રીન છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 1050 નિટ્સની પીક બ્રાઇટનેસ મળે છે. સ્ક્રીનને સુરક્ષિત રાખવા માટે Corning Gorilla Glass 7i આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બેટરી

Moto G Maxમાં 7000 એમએએચની સિલિકન કાર્બન બેટરી આપવામાં આવી છે. સાથે 33 વોટની વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. કંપનીએ જણાવ્યું છે કે આ ફોનને 2 વર્ષ સુધી Android OS વર્ઝન અપડેટ અને 3 વર્ષ સુધી નિયમિત સિક્યોરિટી અપડેટ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પ્રોસેસર

આ ફોનમાં Snapdragon 6s Gen 4 4nm મોબાઇલ પ્રોસેસર છે, જેની સાથે Adreno GPU આવે છે. તેમાં ૬ જીબી LPDDR5X રેમ અને 128 જીબી UFS 3.1 સ્ટોરેજ છે. ડ્યુઅલ સિમ સપોર્ટ પણ ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કેમેરા

રીયર પેનલ પર 500 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે જે Sony LYTIA 600 સેન્સર પર આધારિત છે. સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. 2-in-1 એમ્બિયન્ટ લાઇટ સેન્સર ઓટોફોકસમાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

launched smartphone Moto G Max Motorola
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ