બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / બાઈક લવર્સ માટે મોટા સમાચાર, 125cc બાઈક સેગમેન્ટમાં HEROનો ધમાકો, Xtreme 125R આવશે નવા અવતારમાં

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / બાઈક લવર્સ માટે મોટા સમાચાર, 125cc બાઈક સેગમેન્ટમાં HEROનો ધમાકો, Xtreme 125R આવશે નવા અવતારમાં

Last Updated: 08:28 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Auto News: દેશની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પ તેની લોકપ્રિય બાઇકને અપડેટ કરવા જઈ રહી છે. હીરો એક્સ્ટ્રીમ 125R માં ટીએફટી ડિસ્પ્લે અને ટીપીએમએસ જેવા ફીચર્સ આવનાર છે.

1/6

photoStories-logo

1. હીરો મોટોકોર્પ 125સીસી

હીરો મોટોકોર્પ 125સીસી સેગમેન્ટમાં સ્પર્ધા વધારવાની તૈયારી કરી રહી છે. આ સેગમેન્ટમાં કંપની હવે આ બાઇકમાં ફેરફાર કરવા જઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કંટીશનને પહેલાથી વધારી

તેનો સીધો મુકાબલો ટીવીએસ રેડર 125, પલ્સર 125 અને હોંડા સીબી 125 હોરનેટ સાથે છે. ટીવીએસએ સેગમેન્ટ-ફર્સ્ટ ટીએફટી ડિસ્પ્લે રજૂ કરીને કંટીશનને પહેલાથી વધારી દીધી છે. હોન્ડાએ બાદમાં તેની બાઇકમાં આ ફીચર અપડેટ કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. હીરો એક અપડેટ માટે તૈયારી કરી રહ્યો છે

કંપની તેની લોકપ્રિય સ્પોર્ટી કોમ્યુટર, હીરો એક્સ્ટ્રીમ ૧૨૫આરમાં ટીએફટી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સેગમેન્ટ-ફર્સ્ટ ટીપીએમએસ (ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ) ફીચર આપવાની છે. આ ફીચર્સ હાલમાં ટ્રેન્ડમાં હોવાથી તેને Xtreme ૧૨૫આરમાં ઉમેરવાથી હીરોને ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સ્ટાઇલિંગ

આ બાઇકમાં સ્પ્લિટ સીટ, ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ, ડ્યુઅલ-ચેનલ ABS, ઓલ-LED લાઇટિંગ, રાઇડ મોડ્સ, પહોળા ૧૨૦-સેક્શન ટાયર, મોનો-શોક સસ્પેન્શન, એજી સ્ટાઇલિંગ અને ઘણું બધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આ બાઇકમાં શું ખાસ છે?

કંપનીએ રાઇડ-બાય-વાયર, ટીપીએમએસ અને ક્રુઝ કંટ્રોલ ફીચર પણ ઉમેર્યા છે. બાઇકમાં 125 સીસી એન્જિન છે જે 11.4 bhp અને 10.5 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 5-સ્પીડ ગિયરબોક્સ

આ બાઇક 5-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે. તેમાં આરએસયૂ ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન અને પાછળનો મોનોશોક પણ છે. હાલમાં આ બાઇક ₹91,500 ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

HERO Xtreme 125R Hero MotoCorp Automobile
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ