બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ઇમરાનની ‘Awarapan 2’ અને સની દેઓલની ‘Batwara 1947’ વચ્ચે છે ખાસ કનેક્શન, બંને ફિલ્મમાં...
5 ફોટો ગેલેરી
Last Updated: 09:15 PM, 15 August 2026
1/5
હાલમાં બે મોટી સુપરસ્ટાર ફિલ્મો થિયેટરોમાં આમને-સામનને ટકરાઇ રહી છે, જેના પરિણામે એકને નુકસાન અને બીજીને ફાયદો થઈ રહ્યો છે. ઇમરાન હાસમીની 2007મા રિલિઝ થયેલી કલ્ટ ક્લાસિક 'આવારાપન' ની સિક્વલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને બોક્સ ઓફિસ પર તેને જોરદાર શરૂઆત મળી છે.
2/5
3/5
'આવારાપન 2' અને 'બટવારા 1947' મા આ એક્ટર કોમન કડી જેમણે 'આવારાપન 2' અને 'બટવારા 1947' બંને જોઈ છે તેઓએ કદાચ બંને ફિલ્મો વચ્ચેનો સામાન્ય સંબંધ અનુમાન લગાવ્યો હશે. જોકે, જેમણે સની દેઓલ અને ઇમરાન હાસમીની ફિલ્મોમાં એક કોમન ફેક્ટર શબાના આજમી છે. તેઓ બંને ફિલ્મોમાં સંપૂર્ણપણે વિરુદ્ધ પાત્રો ભજવે છે.
4/5
બટવારા 1947મા તેમની ભૂમિકા એક લાચાર માતાની છે જે પાકિસ્તાન અને ભારતના ભાગલા દરમિયાન પોતાનું ઘર છોડવા તૈયાર નથી, અને આ માનવ દુર્ઘટનામાં તેમનો પરિવાર ગુમાવ્યો હતો. જ્યારે આવારાપન 2માં તેમની ભૂમિકા સંપૂર્ણપણે અપોઝિટ છે. તે ઇમરાન સાથે ફિલ્મમાં નફીસાનો કિરદાર અદા કરી રહી છે, જે એક ગેંગસ્ટર ક્વીન છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ