બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / નવા રોકાણમાં લાભ થશે, આ રાશિના જાતકોએ ખોટા ખર્ચાઓ ટાળવા, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / નવા રોકાણમાં લાભ થશે, આ રાશિના જાતકોએ ખોટા ખર્ચાઓ ટાળવા, જુઓ આજનું રાશિફળ

Last Updated: 11:12 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ રવિવાર (16 ઓગસ્ટ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

16 08 2026 રવિવાર, માસ શ્રાવણ, પક્ષ સુદ, તિથિ ચોથ, નક્ષત્ર હસ્ત, યોગ સાધ્ય, કરણ વિષ્ટિ ભદ્રા, રાશિ કન્યા (પ.ઠ.ણ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાય ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સાવધાન રહો, કારણ વગરની ચિંતાઓથી દૂર રહો, આવક જાવક સમાંતર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યોમાં લાભ થશે, સેવાકીય પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે, સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો, ધંધાકીય કામમાં લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય બનશે, ધંધાને લગતા કામમાં લાભ થશે, વડીલો તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં લાભ થશે, બપોર સુધી કામનું ટેન્શન રહેશે, સમજદારીથી કામ કરશો તો લાભ થશે, કોઈપણ રોકાણ આજે લાભ કરાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામનું બંધન રહેશે, આર્થિક બાબતમાં તકલીફ થશે, કારણ વગરનું ટેન્શન નુકસાન કરશે, માનસિક ઉચ્ચાટ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારમાં સંપૂર્ણ સ્નેહ મેળવશો, ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે, નવા રોકાણમાં લાભ થશે, જીવનસાથી સાથે વૈચારિક મતભેદ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે, શાસન સત્તાનો સહયોગ મળશે, માનસિક ચંચળતા ઉપર કાબુ રાખવો, ભાગીદારી વાળા કામમાં સાચવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સારો લાભ થશે, વાણીનો વિવેક આપની શોભા બની જશે, મોટા ખર્ચાઓથી બચવું, આપના કાર્યની કદર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરેલુ કામકાજમાં પ્રગતિ થશે, કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે, પિતાનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે, ધંધાકીય બાબતોમાં લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળે આનંદ મળશે, ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, જીવનસાથી પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું, પારિવારિક જીવન સાધારણ કલેશમય રહેશે, ખોટા ખર્ચાઓ ટાળવા, ખોટી ઉતાવળ અને કારણ વગરની ચિંતાથી દૂર રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારો સાથેનો ઉત્તમ વ્યવહાર કરાવશે, વ્યવસાયમાં થોડી ચિંતા રહેશે, માનસિક શાંતિમાં ઉણપ અનુભવશો, ફળની અપેક્ષા વગર કામ કરો લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Rashifal 16 august 2026 Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ