ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ભારત / કેન્દ્ર માટે ખુશખબર, ખાલી જુન મહિનામાં જ સરકારને મળ્યાં 1.94 લાખ કરોડ, કેવી રીતે આવ્યાં
Last Updated: 04:05 PM, 1 July 2026
ADVERTISEMENT
જુન મહિનામાં પણ કેન્દ્ર સરકાર માટે ખુશખબર આવી છે. પહેલાની જેમ આ મહિનામાં પણ જીએસટી કલેક્શનમા બંપર ઉછાળો આવ્યો છે. સરકારે જુલાઈ મહિનાના પહેલા જ દિવસે જીએસટી કલેક્શનના આંકડા બહાર પાડ્યાં છે અને એ શાનદાર રહ્યાં છે.
ADVERTISEMENT
જુન મહિનામાં કેટલી રહી જીએસટીની આવક
જુન મહિનામાં જીએસટીની આવક 1,94,812 કરોડ રુપિયા રહી છે જે ગત મહિના કરતાં 13 ટકા વધુ છે. લોકોએ પણ મન મૂકીને જીએસટી ભર્યો હોવાનું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
India's Goods and Services Tax (GST) collections climbed to Rs 1,94,812 crore in June 2026, marking a 13.9% year-on-year increase from Rs 1,71,105 crore in June 2025, according to provisional data released by the Finance Ministry pic.twitter.com/dTZM2BhBqR
— ANI (@ANI) July 1, 2026
કયા બે રાજ્યોમાં આગળ
ADVERTISEMENT
સરકારી આંકડા મુજબ, જૂન મહિનામાં કુલ સ્થાનિક આવક વાર્ષિક ધોરણે 6.5 ટકા વધીને ₹134,774 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹126,505 કરોડ હતી.જો આપણે રાજ્યોની વાત કરીએ તો, જૂન મહિનામાં જીએસટી વસૂલાતમાં ઉત્તર પ્રદેશ અને આસામ સૌથી આગળ હતા.
ADVERTISEMENT
સરકારે ક્યાંથી કેટલી કમાણી કરી?
આયાતી માલ પરના કરવેરાથી આવકમાં સૌથી મોટો ઉછાળો આવ્યો, જે ગયા વર્ષે જૂનમાં ₹44,608 કરોડ (આશરે $1.2 બિલિયન ડોલર) થી 34.6% વધીને ₹60,038 કરોડ (આશરે $1.2 બિલિયન ડોલર) થયો. સ્થાનિક વેપાર સંગ્રહ જૂનમાં વાર્ષિક ધોરણે 6.5% વધીને ₹134,774 કરોડ (આશરે $1.2 બિલિયન ડોલર) થયો જે ₹126,505 કરોડ (આશરે $1.2 બિલિયન ડોલર) હતો. ચોખ્ખી GST આવક જૂનમાં 11.2% વધીને ₹162,377 કરોડ (આશરે $1.62 બિલિયન ડોલર) થઈ જે એક વર્ષ અગાઉ ₹145,984 કરોડ (આશરે $1.45 બિલિયન ડોલર) હતી. કુલ રિફંડ 29.1% વધીને ₹32,436 કરોડ (આશરે $3.2 બિલિયન ડોલર) થયું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો