ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ખર્ચા ઉપર કાબુ રાખો, રાશિના જાતકોને રોકાણોના કામમાં લાભ થાય, જુઓ આજનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / ખર્ચા ઉપર કાબુ રાખો, રાશિના જાતકોને રોકાણોના કામમાં લાભ થાય, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ સોમવાર (19 ઓક્ટોબર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

19 10 2026 સોમવાર, માસ આસો, પક્ષ સુદ, તિથિ આઠમ સવારે 10:51 પછી નોમ, નક્ષત્ર ઉત્તરાષાઢા, યોગ ધૃતિ, કરણ બવ સવારે 10:51 પછી બાલવ, રાશિ મકર (ખ.જ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પિતાની સલાહથી લાભ, લગ્ન જીવનમાં આનંદ ઉમેરો, કામકાજમાં ધ્યાન આપો, મિત્રો સાથે મુસાફરી થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં મહેનત વધશે, લોભ લાલચથી બચવું, વેપાર વાણિજ્યમાં વૃદ્ધિ થાય, નોકરીના સ્થળે જીદ ના કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતાના સારા યોગ બને, પ્રિયજનોથી સારા સમાચાર મળે, મહત્વના કાર્યોમાં સહયોગ મળે, લાંબા ગાળાના કામમાં ધ્યાન આપો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારને સમય આપવો, કામકાજમાં નમ્રતા જરૂરી, વાહન મકાનના યોગ બને, જીદ ઉતાવળપણાથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ અગત્યના કામને પ્રાધાન્ય આપો, પ્રતિભાને જાગૃત કરવાનો અવસર મળે, ધંધા વેપારમાં લાભ થાય, નવા પરિચયથી લાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યક્તિગત કામમાં ધ્યાન આપો, ધાર્મિક કાર્યોમાં ધ્યાન આપો, મોટાઓનું વચન પાળો, અતિથિ આગમનની સંભાવના.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરમાં ઉત્સાહનું વાતાવરણ બને, વાણી વ્યવહારથી લાભ થાય, કામકાજમાં ધ્યાન આપો, સંબંધીઓનો સહકાર મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણોના કામમાં લાભ થાય, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, ખર્ચા ઉપર કાબુ રાખો, અજાણ્યાથી સાવધાન રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતે સાવધાની રાખવી, સરકારી કામમાં મુશ્કેલી જણાય, મિત્રોનો સહયોગ મળશે, વેપાર ધંધામાં લાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા ગાળાની યોજના લાભ કરાવે, પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય, સરકારી કામમાં લાભ થાય, વાણીમાં મધુરતા જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જોખમી કામથી દૂર રહો, જવાબદારીમાં વધારો થાય, કામકાજમાં ધીરજ રાખવી, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી કામ સુધરશે, દાંપત્યજીવનમાં આનંદ વધે, ભાગીદારીથી લાભ થાય, જમીન મકાનના કામથી લાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Rashifal 19-october- 2026 Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ