બ્રેકિંગ ન્યુઝ
VTV / Fashion & Beauty / To Avoid Face Wrinkles Use This Coconut Oil Tips
ADVERTISEMENT
આ રીતે કરો નારિયેળ તેલનો ઉપયોગ
રાતે સૂતા પહેલાં સૌ પહેલાં ચહેરો ઠંડા પાણીથી ધો લો. હવે તેને હળવા હાથે લૂછી લો. હવે પ્રોસેસ વિનાના એટલે કે વર્જીન નારિયેળ તેલના કેટલાક ટીપાં લઈને ફેસ પર 10 મિનિટ મસાજ કરો.
ADVERTISEMENT

નારિયેળ તેલ અને મધ
ADVERTISEMENT
મધ એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપૂર હોય છે. તે ત્વચાને આંતરિક રીતે સુંદર અને બહારથી ચમકીલી બનાવે છે. નારિયેળ તેલ સાથે મધ મિક્સ કરીને મસાજ કરવાથી સ્કીન સ્મૂધ બને છે. થોડો સમય મસાજ કર્યા બાદ ઠંડા પાણીથી ચહેરો ધોવાથી લાભ થાય છે.
નારિયેળ તેલ અને હળદર
ADVERTISEMENT
હળદર ઉબટનનું કામ કરે છે. હળદર અને નારિયેળ તેલને મિક્સ કરીને ચહેરા અને ડોક પર લગાવો. અડધા કલાક બાદ તે સૂકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો. તમે જાતે જ પરિણામ જોઈ શકશો.

ADVERTISEMENT
નારિયેળ તેલમાં મિક્સ કરો દિવેલ
આ બંને વસ્તુને મિક્સ કરીને 10 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરવાથી સ્કીન પર ચમક આવે છે અને સાથે જ સ્કીનની કરચલીઓ દૂર થાય છે. રોજ આ રીતે મસાજ કરવાથી ઝડપથી તમને પરિણામ જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.