બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 29 દિવસ બાદ બુધના નક્ષત્રમાં થશે ગુરુ ગોચર, કન્યા સહિત 4 રાશિ લેશે રાહતનો શ્વાસ

photo-story

8 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / 29 દિવસ બાદ બુધના નક્ષત્રમાં થશે ગુરુ ગોચર, કન્યા સહિત 4 રાશિ લેશે રાહતનો શ્વાસ

Last Updated: 10:56 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

19 ઓગસ્ટથી ગુરુના ગોચરથી મિથુન, કન્યા, તુલા અને મકર રાશિવાળાઓને કરિયર, બિઝનેસ અને આર્થિક લાભના સારા મોકા મળશે.જેમાં સરળ ઉપાયો અને સકારાત્મક વર્તનથી આ સમયને વધુ ફાયદાકારક બનાવી શકશો.

1/8

photoStories-logo

1. અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ

19 ઓગસ્ટથી ગુરુ બુધના અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ ગોચરનો મોટો લાભ મિથુન, કન્યા, તુલા અને મકર રાશિવાળાઓને મળવાનો છે. આ સમયગાળા દરમિયાન અમુક સરળ ઉપાય કરવાથી વધુ સારું ફળ મળી શકે છે .જ્યોતિષની દૃષ્ટિએ આગસ્ટ મહિનો ઘણી રાશિઓ માટે રાહત લાવનારો સાબિત થઈ શકે છે. 19 ઓગસ્ટે ગુરુ બુધ સાથે જોડાતા આ ચાર રાશિઓને બંને ગ્રહોનો સંયુક્ત લાભ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ગુરુના આ ગોચરના લાભ

બુધ બુદ્ધિ, વાતચીત, અભ્યાસ અને વ્યવસાયનો કારક છે, જ્યારે ગુરુ જ્ઞાન, સંબંધો અને પ્રગતિનો. જ્યારે બંને જોડાય છે ત્યારે સમજણ વધે છે, નવા-નવા આઈડિયા આવે છે, સાચો નિર્ણય લેવો સરળ બને છે. રિલેશન્સ સુધરે છે અને કરિયર-બિઝનેસમાં પણ ફાયદો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. કરો આ સરળ ઉપાય

ભગવાન વિષ્ણુની પૂજા કરો. પીળા રંગના કપડાં પહેરો. જરૂરિયાતમંદને પીળી દાળ,કેળા અને હળદર જેવી વસ્તુઓનું દાન કરો. ॐ बृं बृहस्पतये नमः મંત્રનો જાપ કરો. ગાયને હરિયાળું ચારો ખવડાવો. વાણીથી કોઈનું હૃદય દુઃખી ન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. મિથુન

19 ઓગસ્ટથી સમય સારો રહેશે. અટકેલા કામ પૂરા થશે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે. બિઝનેસમાં નવી ડીલ થઈ શકે. આર્થિક સ્થિતિ સુધરશે અને ઘરમાં સુખ-શાંતિ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. કન્યા

મહેનતનું ફળ મળશે. કામની તારીફ થશે, સીનિયર્સનું સપોર્ટ મળશે. નવી નોકરીની તલાશમાં સારા સમાચાર આવી શકે. બિઝનેસમાં લાભ થશે. નવા સંબંધો બનશે અને ઘરનું વાતાવરણ સારું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. તુલા

લાંબા સમય બાદ રાહતની લાગણી આવશે. પૈસાની તકલીફો ધીરે ધીરે દૂર થશે. નવું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ રહેશે. પરિવારનો સહયોગ મળશે અને મન પ્રસન્ન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. મકર

શુકુનનો એહસાસ થશે. પ્રગતિના મોકા મળશે. નોકરીમાં આગળ વધવાના મોકા આવશે. બિઝનેસમાં નફો થશે. અટકેલા પૈસા મળી શકે. સમયસર સાચો નિર્ણય લઈ શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jupiter Gemini Virgo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ