ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:38 AM, 26 February 2021
ADVERTISEMENT
ADVERTISEMENT

ભારતીય રિઝર્વ બેઁકના નવા નિયમો અનુસાર તમારી પાસે કોઇ વિકલ્પ નથી. હવે તમારે ક્યાંય પણ જવું હશે તો કાર્ડ સાથે લઇને જવું પડશે.
ADVERTISEMENT
કાર્ડ ડિટેલ્સ સ્ટોર નહી કરી શકે કંપનીઓ
આરબીઆઇએ નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે અને તે કહે છે કે, ઓનલાઇન મર્ચન્ટ, ઇ કોમર્સ વેબસાઇટ અને પેમેન્ટ એગ્રીગેટર ઓનલાઇન ગ્રાહકના કાર્ડ ડિટેઇલ્સને સ્ટોર કરવાની અનુમતિ નહી હોય. આ નિયમ એમેઝોન, ફ્લિપકાર્ટ, ગૂગલ પે, પેટીએમ, નેટફ્લિક્સ વગેરે પર કંપનીઓ કાર્ડ નંબર સ્ટોર નહી કરી શકે.
આ વાતનો મતલબ છે કે ઓનલાઇન પેમેન્ટ કરવા માટે તમારે સીવીવી નંબરની જગ્યાએ બધી જ ડિટેલ્સ ભરવાની રહેશે. આરબીઆઇના સેક્યુલર અનુસાર આ ગાઇડલાઇન્સ જુલાઇ 2021થી લાગૂ થશે.
ADVERTISEMENT
તમે વિચારી શકો છો કે આ નવા નિયમો દેશને કેશલેશ બનાવવાની પ્રક્રિયામાં હર્ડલ લાવશે પરંતુ છેતરપિંડીના કેસમાં જોખમ ઉઠાવવા કરતા આ નિયમો લાગૂ કરવા વધારે યોગ્ય છે.
ADVERTISEMENT
નેસકોમે ચિંતા જાહેર કરી
આઇટી ઇન્ડસ્ટ્રી નેસકોમે પહેલી જાન્યુઆરીમાં આ રીતના પગલા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમનો તર્ક છે કે આ પ્રકારની ઓનલાઇન પેમેન્ટનો અનુભવ ગંભીર સાબિત થઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ