ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ઉનાળાના વેકેશન અને દિવાળીના વેકેશનમાં લોકો ફરવા માટે એડવાન્સ બુકિંગ કરાવતાં હોય છે. પરંતુ ચોમાસાની સિઝનમાં ફરવાની કંઇક અલગ જ મજા હોય છે. એવામાં જુલાઇના મહિનામાં જ્યારે વરસાદની સિઝન હોય તો હિલ સ્ટેશન પર જાવ, જ્યાં ભીડ પણ ઓછી થઇ જશે અને ફરવાની મજા પણ આવશે. ચલો તો જાણીએ જુલાઇના મહિનામાં કઇ જગ્યાઓ ફરવા માટે બેસ્ટ છે.
ADVERTISEMENT
પંચમઢી
પંચમઢી મધ્યપ્રદેશના પહાડી વિસ્તારોમાંથી એખ છે. અહીંયા અંગ્રેજોના સમય.માં બનેલા કોટેજની મજા લઇ શકો છો. લરસાદ દરમિયાન ફરવા માટે આ એક સૌથી સુંદર જગ્યા છે.

ADVERTISEMENT
કોડાઇકેનાલ
દક્ષિણ ભારતમાં આવેલું કોડાઇકેનાલ આ મહિનામાં ખૂબ જ સુંદર સિઝન હોય છે. અહીંયા એક જ જગ્યા પર જંગલ, વોટરફોલ અને ઝીલનો આનંદ લઇ શકો છો.

ADVERTISEMENT
લદાખ
જુલાઇ મહિનામાં ફરવા માટે લદાખ સૌથી બેસ્ટ જગ્યા છે. અહીંયા ઊંચા ઊંચા પહાડો અને સુંદર ઝીલની મજા પણ લઇ શકો છો. વરસાદના દિવસોમાં અહીંયાનો પ્રાકૃતિ નજારો જોવા મળે છે. અહીંના શાંત અને ખુલ્લા વાતાવરણમાં લઇને મગજને શાંતિ મળે છે. અહીંયા જોવા માટે જંગસ્કર વેલી, પાંગોંગ ટાસો લેક અને હેમિસ નેશનલ પાર્ક છે.

ADVERTISEMENT
ધર્મશાલા
ધર્મશાલામાં ઊંચા પહાડો અને જંગલોની મજા લઇ શકો છો. આ દિવસોમાં અહીંયા થોડો વરસાદ અને સિઝન ઠંડી રહે છે. જ્યાં ફરવાની પોતાની મજા હોય છે. ધર્મશાલાથી થોડાક કિલોમીટરના અંતર પર બૌદ્ધ મંદિર છે. આ ઉપરાંત અહીંયા ફરવા માટે કાંગડા વેલી, ડલ લેક અને ટી ગાર્ડન છે. ડલ લેકમાં બોટિંગ કરવાની મજા પણ લઇ શકો છો.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો