ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Meteorological Department has predicted scorching heat in the month of March
Last Updated: 03:19 PM, 4 March 2024
ADVERTISEMENT
Gujarat Weather Update : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ તાજેતરમાં કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, હવામાન વિભાગે માર્ચ મહિનામાં અંગ દાઝડતી ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ વર્ષે અલનીનો ની અસર ના કારણે ઉનાળો આકરો રહી શકે છે. આ સાથે કહ્યું કે, આગામી પાંચ દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતવાસીઓ માર્ચ મહિનામાં ગરમીથી શેકાવવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે, આ વર્ષે અલનીનો ની અસર ના કારણે ઉનાળો આકરો રહી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી પાંચ દિવસ તાપમાન સૂકું રહશે તો લઘુત્તમ તાપમાન માં 2-3 ડીગ્રી તાપમાન વધશે. હાલમાં 24 કલાકમાં અમદાવાદ માં 13.3 ડિગ્રી જ્યારે નલિયા 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તર દિશામાંથી પવન ફુંકાશે. એટલું જ નહીં હવામાન વિભાગે માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની પણ શકયતા વ્યક્ત કરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT