ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / tech-whatsapp-tricks-and-tips-here-how-to-use-in-your-local-language

NULL / 'કેમ છો?' સિવાય પણ ગુજરાતી ભાષામાં કરી શકશો WhatsAppમાં Chat, માત્ર ફૉલો કરો આ સ્ટેપ્સ

Published By: vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

WhatsApp, સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા તમામ લોકો આ નામથી વાકેફ હશે. આ દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી મોબાઇલ એપમાંથી એક છે. દુનિયાભરમાં લગભગ 150 કરોડથી વધારે લોકો WhatsAppના એક્ટિવ યૂઝર છે. ભારત આ એપના સૌથી મોટા માર્કેટમાંથી એક છે. આમ તો દેશમાં બીજી ઘણી ઇન્ટસ્ટન્ટ મેસેજિંગ એપ છે, પરંતુ 20 કરોડથી એક્ટિવ યૂઝર્સની સાથે આ એપ સૌથી વધારે ચર્ચિત છે. 



જોકે, આ વાતને ધ્યાનમાં રાખીને આ એપને 10 ભારતીય ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે એટલે કે આ એપમાં 10 ભારતીય ભાષાઓને સપોર્ટ મળશે. WhatsAppનો ઉપયોગ તમે હિંદી, બંગાળી, પંજાબી, તેલૂગુ, મરાણી, તમિલ, ઉર્દૂ, ગુજરાતી, કન્નડ અને મલયાલમમાં કરી શકો છો. જાણીએ આવી ભાષાઓમાં WhatsAppનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો..



- સૌથી પહેલા WhatsApp ઑપન કરો, ત્યાં તમે મેન્યૂ બટન પર જાઓ, જ્યાં તમને સેટિંગનો વિકલ્પ મળશે. જ્યાં તમારા ચેટ વિકલ્પમાં જઇને એપ લેંગ્વેજ પર ક્લિક કરવાનુ રહેશે. હવે તમે તમારી ભાષા પસંદ કરો, આ લેંગ્વેજ સેટિંગની સામાન્ય રીત છે. 



- જોકે એન્ડ્રોઇડ યૂઝર્સ લગભગ આ પ્રક્રિયાથી જાણકાર હશે. યૂઝર્સને સૌથી પહેલા પોતાના સેટિંગમાં જવાનું રહેશે, જ્યાં તેમણે લેંગ્વેજ અને ઇનપુટનો વિકલ્પ મળશે. હવે તમારે લેંગ્વેજ પર જવાનું રહેશે, જ્યાં તમે તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરી શકો છો. 



- જ્યારે iPhone યૂઝર્સ સૌથી પહેલા એપની સેટિંગમાં જાઓ. જ્યાં જનરલ નામનો એક વિકલ્પ મળશે, જેના પર ક્લિક કરવાનું રહેશે. આ પછી લેંગ્વેજ અને રિજનનો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. હવે iPhoneની ભાષા પસંદ કરવાની રહેશે, જે પછી તમે પસંદ કરેલી ભાષામાં ટેક્સ્ટ કરી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ