યાદે / હસતો રમતો સુશાંત હવે ભૂતકાળ બની ગયો છે પણ તેની તસવીરો હજુ જીવંત છે, જુઓ અલભ્ય તસવીરો

sushant singh rajput childhood photos

યાદો બની ગયેલા સુશાંતસિંઘ રાજપુતની કેટલીક અલભ્ય તસવીરો જોઈને તમને એમ થશે કે કેમ આ માણસે આપઘાત કર્યો હશે. જીંદગીથી ભરેલા સુશાંતે આપઘાત કરી લેતા સમગ્ર સિનેજગત અને ચાહકવર્ગ શોકમાં છે. ત્યારે પ્રસ્તુત છે તેમની કેટલીક તસવીરો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ