બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Superstars from the South are coming to shake Bollywood, a threat to big heroes!

બોલિવૂડ / બોલિવૂડને ધ્રુજાવવા માટે આવી રહ્યા છે સાઉથના સુપરસ્ટાર્સ, મોટા હીરો માટે બનશે ખતરો!

Kashyap

Last Updated: 06:17 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ધાક જમાવવા માટે આવી રહ્યા છે.

સાઉથના સુપરસ્ટાર્સ બોલિવૂડ કરશે એન્ટ્રી 
બોલિવૂડના સુપરસ્ટાર્સનું સિંહાસન મુકાશે જોખમમાં
સૌથી મોટી દાવ વિજય દેવેરાકોંડા પર રમાયો

ટૂંક સમયમાં જ બોલિવૂડના મોટા સ્ટાર્સનું સિંહાસન જોખમમાં મુકાવા જઈ રહ્યું છે અને સૌથી મોટી દાવ વિજય દેવેરાકોંડા પર રમાયો છે.

નાગા ચૈતન્ય
નાગા ચૈતન્ય ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આમિર ખાનની આ ફિલ્મમાં કરીના કપૂર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ રીલિઝ થશે.

પ્રિયામણી 
પ્રિયામણી ફિલ્મ 'મેદાન'માં જોવા મળશે. આમાં અજય દેવગન લીડ રોલમાં છે અને તે ફૂટબોલ કોચની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ 3જી જૂન 2022ના રોજ રિલીઝ થવાની છે.

વિજય દેવરાકોંડા 
'અર્જુન રેડ્ડી' ફિલ્મના સ્ટાર વિજય દેવરાકોંડા ફિલ્મ 'લિગર'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટીઝર આવી ગયું છે, જેમાં વિજય એક ખતરનાક ફાઇટર તરીકે જોવા મળશે. 

વિજય સેતુપતિ
વિજય સેતુપતિ ફિલ્મ 'મેરી ક્રિસમસ'માં કેટરિના કૈફની સાથે જોવા મળશે. આ ફિલ્મને શ્રીરામ રાઘવન ડિરેક્ટ કરી રહ્યા છે. આ સિવાય વિજય ફિલ્મ મુંબઈકરનો પણ ભાગ હશે.

નયનતારા
નયનતારા બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મનો ભાગ હશે. આ ફિલ્મનું નિર્દેશન સાઉથના પ્રખ્યાત નિર્દેશક 'એટલી' કરશે.

રશ્મિકા મંદન્ના
રશ્મિકા મંદન્ના ફિલ્મ 'મિશન મજનૂ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં હશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Bollywood superstars Superstars South Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ