બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

VTV / Sri Hari at the top and medicine names in Hindi below...: Muslim doctor's note goes viral

કવાયત / સૌથી ઉપર શ્રી હરિ અને નીચે હિન્દીમાં દવાઓના નામ...: મુસ્લિમ ડૉક્ટરની ચિઠ્ઠી થઈ વાયરલ

Priyakant

Last Updated: 04:38 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ડોક્ટરોને દવાઓ અને બીમારી હિન્દીમાં લખવાની અપીલ કરી હતી

  • મધ્યપ્રદેશના સાગરમાં એક ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સોશિયલ મીડિયા પર વાયરલ 
  • ડૉક્ટર ઓસફ અલી દર્દીઓના પ્રિસ્ક્રિપ્શન પર સૌથી પહેલા 'શ્રીહરિ' લખ્યું 
  • દવાઓ, દર્દીના રોગ અને લક્ષણો બધું હિન્દીમાં જ લખ્યું 

મધ્યપ્રદેશના સાગરના એક મુસ્લિમ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ડૉક્ટર ઓસફ અલી દર્દીઓના પ્રિસ્ક્રિપ્શન પર સૌથી પહેલા 'શ્રીહરિ' લખે છે. દવાઓ, દર્દીના રોગ અને લક્ષણો બધું હિન્દીમાં જ લખવું ગમે છે. ડૉ. ઓસફ અલી ડેન્ટલ સર્જન છે અને ખાનગીમાં પ્રેક્ટિસ કરે છે.

તાજેતરમાં હિન્દીમાં એમબીબીએસનો અભ્યાસ શરૂ કરવા સાથે સીએમ શિવરાજ સિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ડોક્ટરોને અપીલ કરી હતી કે તમે પ્રિસ્ક્રિપ્શન પર RXને બદલે 'શ્રીહરિ' લખો અને પછી દવા. 

સીએમની અપીલથી ડો. ઓસફ અલીએ હિન્દીમાં ફોર્મ લખવાનું શરૂ કર્યું અને તેઓ શરૂઆતમાં 'શ્રીહરિ' લખી રહ્યા છે, જેમાં દર્દીની બીમારી અને સારવાર અને દવાઓની વિગતો છે. તેમની આ ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. લોકો ડૉ. ઓસાફના આ પગલાની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. ડૉ. ઓસફ અલીનું ક્લિનિક સાગરમાં રાહતગઢ બસ સ્ટેન્ડ પાસે છે. તેમની પત્ની પણ ડેન્ટલ સર્જન છે અને તેઓ સાથે મળીને સના ડેન્ટલ ક્લિનિક ચલાવે છે.

આ સાથે ડૉ. ઔસફ અલી કહે છે કે, ડૉક્ટરનું કામ પ્રિસ્ક્રિપ્શન લખવાનું અને રોગને દૂર કરવાનું છે. દવાની સાથે દર્દીને પ્રાર્થનાની પણ જરૂર હોય છે. હિન્દી એક બોલચાલની ભાષા છે, તે દરેક વ્યક્તિ સરળતાથી લખી અને વાંચી શકે છે. ડોક્ટરો પણ ઈચ્છે છે કે હિન્દીનો પ્રચાર થાય. દર્દી પણ તેનો રોગ સરળતાથી સમજી જાય છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

ઓસફ અલી ડૉક્ટરની ચિઠ્ઠી પ્રિસ્ક્રિપ્શન શિવરાજ સિંહ ચૌહાણ હિન્દીમાં MBBS Madhy pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ