બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Extra / રેલ્વેમાં એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર ભરતી, 21 જૂન પહેલાં 1 હજાર ખાલી જગ્યાઓ માટે કરો અરજી

jobs / રેલ્વેમાં એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર ભરતી, 21 જૂન પહેલાં 1 હજાર ખાલી જગ્યાઓ માટે કરો અરજી

Last Updated: 04:21 PM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરજી માત્ર ઓનલાઈન કરી શકાશે. આ માટે તમારે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નાઈની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે

ICF Chennai Apprentice Bharti 2024: ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નાઈએ એપ્રેન્ટિસની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. હજુ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. તમે પણ ઇચ્છુક હોય તો આ તારીખ પહેલા એપ્લાય કરી શકો છો.

આ ખાલી જગ્યાઓ વિવિધ ટ્રેડ માટે છે. આ અંતર્ગત કુલ 1010 એપ્રેન્ટિસ પદો માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. રજીસ્ટ્રેશન લિંક 22મી મેના ખોલવામાં આવી છે.અરજી માત્ર ઓનલાઈન કરી શકાશે. આ માટે તમારે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નાઈની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે,- pb.icf.gov.in. પર જઇને અરજી કરી શકાશે.

indian Railway 4.png

12મું પાસ કરેલ હોવું જરૂરી

આ ભરતી અભિયાન હેઠળ, કાર્પેન્ટર, ઇલેક્ટ્રિશિયન, ફિટર, પેઇન્ટર, મિકેનિક, વેલ્ડર, MLT – પેથોલોજી, MLT – રેડિયોલોજી, પ્રોગ્રામિંગ અને સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટ જેવી ઘણી જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી વિજ્ઞાન અને ગણિત વિષયો સાથે 12મું પાસ કરેલ હોવું જરૂરી છે. વય મર્યાદા 15 થી 24 વર્ષ છે. આરક્ષિત વર્ગને વય મર્યાદામાં છૂટછાટ મળશે.

અરજી કરવા માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે. અનામત શ્રેણી, PH ઉમેદવારો અને મહિલા ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની નથી. અરજી કરવાની છેલ્લી તારીખ 21મી જૂન છે.

વધુ વાંચોઃ નાણાં મંત્રાલયે ખર્ચ ફુગાવો સૂચકાંક CII કર્યો નક્કી, ITRમાં મળશે આવા લાભ

ફ્રેશરનો તાલીમ સમયગાળો 2 વર્ષ અથવા 1 વર્ષ 3 મહિનાનો રહેશે. ભૂતપૂર્વ ITI નો તાલીમ સમયગાળો 1 વર્ષનો રહેશે. 330 પોસ્ટ ફ્રેશર્સ માટે છે અને 680 એક્સ-આઈટીઆઈ માટે છે. 10મું પાસ ફ્રેશર્સને 6000 રૂપિયા, 12મું પાસ ફ્રેશર્સને 7000 રૂપિયા અને X ITIને 7000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Jobs Alert Recruitment 2024 Indian Railway job
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ