ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આવતી કાલે સામાન્ય સભામાં થશે નવા હોદ્દેદારોની જાહેરાત, CMના નિવાસસ્થાને નામોને અપાયો આખરી ઓપ
Last Updated: 03:36 PM, 17 June 2024
ADVERTISEMENT
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારીઓ સાથે મુખ્યમંત્રીએ મીટિંગ યોજી હતી.. જેમાં પ્રદેશ અધ્યક્ષ સહિત સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..
ADVERTISEMENT
મીટિંગમાં ગાંધીનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ પર ચર્ચા થઇ હતી. આવતીકાલે મહાનગર પાલિકાના હોદ્દેદારોની વરણી થવાની છે..
આ પણ વાંચોઃ 'ગુજરાતમાં અમારી અપેક્ષા મુજબ પરિણામ...', EVM તથા ચૂંટણી રિઝલ્ટ પર શું બોલ્યા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક
ADVERTISEMENT
સામાન્ય સભામાં નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવશે. આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં હોદ્દેદારોના નામ નક્કી કરાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો