બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કારમાં રહેલી આટલી ચીજોને રેગ્યુલર ચેક કરતા રહો, તમને ક્યારેય રસ્તા વચ્ચે નહીં રાખે

photo-story

6 ફોટો ગેલેરી

કાર ટિપ્સ / કારમાં રહેલી આટલી ચીજોને રેગ્યુલર ચેક કરતા રહો, તમને ક્યારેય રસ્તા વચ્ચે નહીં રાખે

Last Updated: 02:59 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગરમ ઉનાળો માત્ર આપણા માટે જ નહીં પરંતુ આપણા વાહનો માટે પણ ખરાબ છે. જો તમે ઉનાળાની ઋતુમાં તમારી કારની સારી રીતે કાળજી ન રાખો તો તેને કારણે ઘણા નુકસાન થઈ શકે છે અને તમારી કારની લાઈફ ઘટી શકે છે.

1/6

photoStories-logo

1. કારની કાળજી રાખવાની ટિપ્સ

ગરમીમાં તમારે તમારી કારની કેવી રીતે કાળજી રાખવી તેના વિશે અમે તમે થોડી ટિપ્સ જણાવશું જેને ફોલો કરીને તમે તમારી કારને સારી સ્થિતિમાં રાખી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. એર કન્ડીશનર

ઉનાળામાં કાર એસીનો ઉપયોગ કરવો સામાન્ય બાબત છે. એવામાં જ્યારે પણ તમે કારમાં બેસો ત્યારે એસી ચાલુ કરતા પહેલા કારની બારીઓ ખોલો જેથી કારની અંદરની ગરમી બહાર જાય. જેના કારણે એસી પર ઓછો લોડ પડે અને કાર ઝડપથી ઠંડી પણ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ટાયર પ્રેશર

ઉનાળાની ઋતુમાં કારના ટાયરની કાળજી લેવી જરૂરી છે. જો વાહનના ટાયરોમાં હવા ઓછી હોય, તો તે ટાયરને નુકસાન પહોંચાડે છે અને ગરમ રસ્તાઓ પર મુસાફરી કરતી વખતે ટાયર ફાટી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બેટરી

ઉનાળાની ઋતુમાં ભારે ગરમીને કારણે બેટરી ફ્લુઇડનું બાષ્પીભવન થાય છે, જે કારની બેટરીનું જીવન ઘટાડી શકે છે. ખાસ કરીને જૂની બેટરીમાં કારણ કે તેને વારંવાર રિફિલિંગની જરૂર પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કૂલન્ટ લેવલ

ઉનાળાની ઋતુમાં વાહનમાં કૂલન્ટ લેવલ જાળવવું મહત્વપૂર્ણ છે, કારણ કે તે એન્જિનને વધુ ગરમ થવાથી બચાવે છે. કૂલન્ટ લેવલ નિયમિતપણે તપાસો, ખાસ કરીને જૂના વાહનોમાં.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. એન્જિન ઓઇલ

ઉનાળાની ઋતુમાં ભારે ગરમીને કારણે એન્જિન ઓઈલનું સ્તર ઘટી શકે છે, એટલા માટે નિયમિતપણે એન્જિન ઓઇલ તપાસો. સાથે જ પાવર સ્ટીયરીંગ, બ્રેક અને ટ્રાન્સમિશન ફ્લુઈડનું લેવલ પણ ચેક કરતા રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Car Tips Car Tips in gujarati Car Care Tips in Summer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ