ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગરમ કપડાં તૈયાર રાખજો! રાજ્યમાં આ દિવસથી પડશે આકરી ઠંડી, બે મોટી આગાહી કરાઈ
6 ફોટો ગેલેરી
Last Updated: 06:45 AM, 29 November 2026
1/6
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ આગામી 2-3 ડિસેમ્બરથી ગુજરાતમાં આકરી ઠંડીની શરુઆત થશે. પશ્ચિમી વિક્ષેપ ઓછા હોવાના કારણે હાલ ઠંડી ઓછી છે. પરંતુ 2-3 ડિસેમ્બર ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં બરફ વર્ષા થશે જેના કારણે રાજ્યમાં ઠંડી નો રાઉન્ડ શરૂ થશે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. શુક્રવારની રાત્રે રાજ્યના 9 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. વડોદરા 16.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું, જ્યારે અમદાવાદમાં પારો 18.3 ડિગ્રી સુધી ગગડ્યો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ વધશે. ખાસ કરીને 20 નવેમ્બર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ઠંડી વધવાની આગાહીને પગલે વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને વધુ ઠંડીનો અનુભવ થઈ શકે છે.
ADVERTISEMENT
5/6
ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસર હવે ગુજરાતમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું જોર વધ્યું છે. શુક્રવાર (12 નવેમ્બર)ની રાત્રે ગુજરાતના નવ જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. ખાસ કરીને વડોદરામાં સૌથી ઓછું 16.5 ડિગ્રી તાપમાન નોંધાતાં શહેર રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું.
6/6
રાજ્યમાં ઠંડીનો પ્રભાવ વધતાં વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. શુક્રવારની રાત્રે વડોદરામાં 16.5 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં 17 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. શહેરમાં લઘુતમ તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટ અને અમરેલીમાં પણ 18.2 ડિગ્રી તાપમાન સાથે ઠંડકનો અનુભવ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ