ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / 122 દિવસ સુધી વક્રી રહેશે દેવગુરુ બૃહસ્પતિ, 3 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
7 ફોટો ગેલેરી
Last Updated: 12:02 AM, 29 November 2026
1/7
દેવગુરુ બૃહસ્પતિ 13 ડિસેમ્બરથી વક્રી અવસ્થામાં આવી રહ્યા છે. આગામી આશરે 122 દિવસ સુધી ગુરુની ઉલટી ચાલ ચાલુ રહેશે. જ્યોતિષ મુજબ આ સમયે અમુક રાશિઓના કરિયર, ધન અને પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ખાસ કરીને મેષ, તુલા અને ધન રાશિના જાતકોએ આ અવધિમાં ધીરજ અને સાવધાની રાખવી જરૂરી છે.
2/7
ગુરુને જ્ઞાન, ધન, વિદ્યા, સંતાન, વિવાહ અને ભાગ્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. તેમની વક્રી અવસ્થા દરમિયાન મહત્ત્વના નિર્ણયોમાં વિલંબ, જૂના નિર્ણયો પર ફરીથી વિચાર અને યોજનાઓમાં ફેરફાર જોવા મળી શકે છે. આથી ઉતાવળે કોઈ મોટો નિર્ણય લેવાને બદલે પરિસ્થિતિ સમજીને આગળ વધવું વધુ સારું રહેશે.
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
આ રાશિના સ્વામી પોતે ગુરુ છે, તેથી તેમની વક્રી ચાલ આ રાશિ માટે વિશેષ મહત્ત્વની છે. યોજનાઓ મુજબ પરિણામ મળવામાં વિલંબ થઈ શકે છે. વેપારીઓને સફળતા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. નોકરી શોધનારાઓને સારા અવસર માટે રાહ જોવી પડી શકે છે. આર્થિક વ્યવહારમાં સાવધાની રાખો અને જીવનસાથી સાથે મતભેદ થાય તો વાતચીતથી સમજૂતી કરો.
6/7
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ