ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / selfie-may-lose-your-confidence

NULL / ફેસબુક પર જરૂરીયાત કરતાં વધારે સેલ્ફી ના કરશો પોસ્ટ, જાણો શા માટે

Published By: vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આધુનિક સમયમાં સેલ્ફીને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર પોસ્ટ કરવાનું અને સેલ્ફીને જોવાનું ચલણ ખૂબ વધી ગયું છે. જો કે એનાથી મનોવૈજ્ઞાનિક રીતે નકારાત્મક અસર પડે છે. 
 
Image result for selfie may lose your confidence

જો કે સંશોધન કરતાં જાણવા મળ્યું છે કે ફેસબુક પર સેલ્ફીને વારેવાર દેખવાથી આત્મ સમ્માનમાં ખામી આવે છે. આટલું જ નહીં, એનાથી જીવનને લઇને સંતુષ્ટિની ખામી પણ થવા લાગે છે. 
 
Related image

અમેરિકાના સંશોધનકર્તાનું કહેવું છે કે અત્યાર સુધી સેલ્ફીને પોસ્ટ કરવા અને લાઇક કરવી સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. એના માટે લોકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે. 
 
Image result for selfie post on facebook

જો કે તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એનું ઉલ્ટું પરિણામ જોવા મળ્યું છે. એનાથી જાણવા મળ્યું કે જ્યારે લોકો ફેસબુક પર પોતાની અને બીજાની સેલ્ફીને જોવે છે, જેના કારણે પોતાની જાતને ઓછા સારા માને છે. એના કારણે એમના આત્મ સમ્માનમાં ખામી આવવા લાગે છે. આ શોધ એક પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવી છે. 
Related image



 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ