બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / 27 જુલાઈથી શનિ શરુ કરશે વક્રી ચાલ, આ ત્રણ રાશિઓઓ રહેવું સાવધાન
6 ફોટો ગેલેરી
Last Updated: 11:37 PM, 19 July 2026
1/6
27 જુલાઈએ શનિ મીન રાશિમાં વક્રી થશે. હાલમાં શનિ મીન રાશિમાં જ છે અને મેષ, કુંભ તેમજ મીન રાશિના જાતકો પર શનિની સાડેસાતી ચાલી રહી છે. આ સમયે વક્રી શનિ આ ત્રણેય રાશિઓ પર કેવી અસર કરશે તે જાણવું જરૂરી છે. શનિદેવ 27 જુલાઈએ મીન રાશિમાં વક્ર થઈને ઉલટી ચાલે ચાલવાના છે અને 11 ડિસેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. આ દરમિયાન સાડેસાતી અનુભવતા જાતકો માટે સમય પડકારજનક રહી શકે છે.
2/6
3/6
4/6
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ