ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Sarkari naukri bsf recruitment officers can be made in bsf without exam just have to do this work will get more than salary bsf gov in

નોકરી / પરીક્ષા આપ્યા વિના જ BSFમાં બની જશો ઓફિસર, બસ કરવું પડશે આ કામ, મળશે 70,000થી વધુ સેલેરી

Published By: Noor

Last Updated: 10:35 AM, 15 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)માં અધિકારી બનવા માંગતા લોકો માટે સુવર્ણ તક છે. આ માટે (BSF Recruitment 2021) બીએસએફએ જીડીએમઓ અને સ્પેશિયલ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ માંગી છે.

ADVERTISEMENT

  • બીએસએફમાં અધિકારી બનવા માંગતા લોકો માટે સુવર્ણ તક 
  • બીએસએફએ જીડીએમઓ અને સ્પેશિયલ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ માંગી
  • પરીક્ષા વિના જ બની જશો ઓફિસર

આ માટે BSF ભરતી 2021, BSF એ જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને યોગ્ ઉમેદવારો જેઓ આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય, તેઓ બીએસએફની સત્તાવાર વેબસાઇટ bsf.gov.inની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે 21 જૂન 2021થી 30 જૂન 2021 સુધી ઉમેદવારો વોક-ઇન-ઇન્ટરવ્યૂમાં સામેલ થઈ શકે છે.

આ ઉપરાંત ઉમેદવારો પઆ પોસ્ટ્સ માટે સીધા  https://bsf.gov.in/Home પર અરજી કરી શકે છે ઉપરાંત આ જ લિંકમાં BSF Recruitment 2021 દ્વારા સત્તાવાર સૂચના (બીએસએફ ભરતી 2021) પણ જોઈ શકે છે. આ ભરતી (બીએસએફ ભરતી 2021) પ્રક્રિયા અંતર્ગત કુલ 89 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, તેમાંથી 27 નિષ્ણાંતની જગ્યાઓ માટે અને જીડીએમઓ માટેની 62 જગ્યાઓ છે.

BSF Recruitment 2021માં ખાલી જગ્યાઓ

સ્પેશલિસ્ટ- 27 પદ
જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસર-62 પદ

BSF Recruitment 2021 પાત્રતાના માપદંડો

સ્પેશલિસ્ટ- ઉમેદવાર પાસે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી / ડિપ્લોમા હોવો જોઈએ. ઉપરાંત સ્નાતક ઉમેદવારોને સંબંધિત વિષયમાં 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ, જ્યારે ડિપ્લોમા ઉમેદવારોને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસર (જીડીએમઓ) - ઉમેદવારો પાસે એમબીબીએસની ડિગ્રી સાથે ઇન્ટર્નશિપનો અનુભવ સાથે હોવો જોઈએ.

બીએસએફ ભરતી 2021 માટે પગાર

સ્પેશલિસ્ટ- 85,000 રૂપિયા
જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસર (જીડીએમઓ)- 75,000

સંકળાયેલા મુદ્દાઓ

Salary bsf recruitment officers sarkari naukri Recruitment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ